________________
+ + + + + + + + + + + + + + + + + + ouanlae+ + + + + + + + + + + + + ++ ++. અને અર્થીનું જ્ઞાન કેવી રીતે સંભવે? અર્થાત તમારા પક્ષે અર્થીનું જ્ઞાન સંભવે નહીં. કેમ ન સંભવે? તે પૂર્વ વિસ્તારથી बतायुछे. 193eu अत्र पर आहઅહીં પૂર્વપક્ષકાર કહે છે
अग्गहियम्मिवि जायइ चित्तुप्पातो तहाविहो तस्स ।
नियहेतुसहावातो इतरस्सवि लुद्धचित्तस्स ॥७३९॥
(अगृहीतेऽपि जायते चित्तोत्पादस्तथाविधस्तस्य । निजहेतुस्वभावादितरस्यापि लुब्धचित्तस्य ॥ अगृहीतेऽप्यर्थिनि तस्य-बुद्धस्य भगवतो निजहेतुस्वभावतः-तथाभूतस्वकारणकलापसामग्रीसद्भावतः तथाविधश्चित्तोत्पादो जायते यथा- 'मयैतस्मायुपकर्तव्यमिति' । इतरस्यापि च लुब्धचित्तस्य हिरण्यग्रहणाभिमुखीभूतमानस्य निजहेतुस्वभावतस्तथाविधचित्तोत्पादो जायते यतोऽस्माकमयं भगवानुपकारक इति प्रतीतिरुपजायते, ततो नेह कश्चित्पूर्वोक्तदोषप्रसङ्गः ॥७३९॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- યાચકનો ગ્રહ(=બોધ) ન થાય, તો પણ તે બુદ્ધભગવાનને તેવા પ્રકારના પોતાના કારણસમુદાયરૂપ સામગ્રીના કારણે જ તેવા પ્રકારના ચિત્તનો ઉત્પાદ થાય છે કે મારે આનો ઉપકાર કરવો એ જ પ્રમાણે સુવર્ણગ્રહણ તરફ આકર્ષાયેલા લોભી ચિત્તનો પણ પોતાના કારણસમુદાયથી જ એવો ચિનોત્પાદ થાય છે કે જેથી “આ ભગવાન અમારા ઉપકારી છે. તેવી પ્રતીતિ થાય છે. તેથી અહીં કોઈ પૂર્વોક્ત દોષને અવકાશ નથી. પ૭૩લા अत्राहઅહીં આચાર્ય ઉત્તર આપે છે.
माणं किमेत्थ तुझं? पच्चक्खं ताव ण घडई चेव ।
अविगप्पगं जमिटुं अगाहगं तह य अन्नस्स ॥७४०॥ (मानं किमत्र तव? प्रत्यक्षं तावन्न घटत एव । अविकल्पकं यदिष्टमग्राहकं तथा चान्यस्य ॥) . 'अत्र' अनन्तराभिहितकल्पनायां 'मानं' प्रमाणं तव किं? प्रत्यक्षमनुमानं वा? तत्र प्रत्यक्षं तावन्न घटते, यत्यस्मात्तत्प्रत्यक्षमविकल्पकं-कल्पनापोढमिष्टम्, 'तद्यदपि गृह्णाति तन्न निश्चयेन, किंतु तत्प्रतिभासेने तिवचनात्, ततो न तद्विवक्षितार्थनिश्चायकम्। अथोच्येत मा घटिष्ट प्रत्यक्षमविकल्पकं सविकल्पकं घटिष्यत एवेति । तदप्ययुक्तम, तस्या- प्रमाणत्वात्, भवतु वा प्रमाणं तथापि न तत् अन्यस्य-आत्मव्यतिरिक्तस्य ग्राहकम् । तथा चाह-अगाहगं तह य अन्नस्स' सर्वस्यापि ज्ञानस्य स्वाकारमात्रवेदनमिष्टं, तथाऽ(मिष्टतयाऽ पाठा.)भ्युपगमात्, अन्यथा अर्थस्यापि तद्वद्ग्रहणप्रसङ्गात् ७४०॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- તમે જે આવી કલ્પના કરી, તે સત્ય હોવામાં પ્રમાણ શું છે? પ્રત્યક્ષપ્રમાણ છે કે અનુમાન? એમાં પ્રત્યક્ષપ્રમાણ તો સંભવે નહીં, કેમકે તે અવિકલ્પક-કલ્પનાથી રહિત ઈષ્ટ છે. કેમ કે એવું વચન છે કે પ્રત્યક્ષ જે કાંઈ ગ્રહણ કરે છે તે નિશ્ચયથી નહીં, પરંતુ તેના પ્રતિભાસથી ગ્રહણ કરે છે. તેથી પ્રત્યક્ષજ્ઞાન વિવલિતઅર્થનો નિશ્ચય કરાવવા સમર્થ નથી.
પૂર્વપક્ષ:- અવિકલ્પક પ્રત્યક્ષ ભલે અર્થનિશ્ચાયક ન હોય પરંતુ સવિકલ્પક પ્રત્યક્ષ તો તે માટે સમર્થ છે.
ઉત્તરપક્ષ:- આ પણ બરાબર નથી. કેમકે સવિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણભૂત નથી. અથવા તે પ્રમાણભૂત હોય, તો પણ સ્વને છોડી અન્યનું ગ્રાહક નથી. તેથી સવિકલ્પક પ્રત્યક્ષથી પણ કલ્પનાને બળ મળે નહીં. તેથી જ મૂળકારે પણ કહ્યું કે અગાહä તહ ય અન્નસ્સ' બધું જ જ્ઞાન માત્ર સ્વાકારનું જ વેદન કરે તે તમને ઈષ્ટ છે. કેમકે તમારો સિદ્ધાન્ત છે. અન્યથા તો અન્ય આકારની જેમ અર્થના ગ્રહણનો પણ પ્રસંગ આવે. પ૭૪ના
अणुमाणंपि हु तप्पुव्वगं ति णो गाहगं अहिगतस्स ।
णय अन्नमत्थि माणं एतममाणं कहं हवतु? ॥७४१॥
(अनुमानमपि हु तत्पूर्वकमिति नो ग्राहकमधिकृतस्य। न चान्यदस्ति मानमेतदमानं कथं भवतु? ॥) ++ ++ ++ ++ + + + + + + + + Aucle-11 २ - 90 + + + + + + + + + + + + + + +