________________
हारिभद्रभारती
इय मिच्छत्तुदयातो अविरतिभावाओ तह पमादाओ । जीवो कसायजोगा दुक्खफलं कुणति कम्मंति ॥ ॥ ५६९ ॥ જીવ (૧) મિથ્યાત્વના ઉદયથી (૨) અવિરતિના કારણે (૩) પ્રમાદના સેવનથી અને (૪) કષાયના યોગથી દુ:ખદાયક કર્મ બાંધે છે.
सम्मत्तनाणचरणा मोक्खपहो वन्निओ जिणिदेहिं । सो चेव भावधम्मो बुद्धिमता होति नायव्वो ॥
સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર મોક્ષમાર્ગ છે, એમ જિનેન્દ્રોએ વર્ણવ્યું છે. આ મોક્ષમાર્ગ જ ભાવધર્મ છે, તેમ બુદ્ધિમાનોએ સમજવું.
गंठित्ति सुदुब्भेदो कक्खडघणस्डगूढगंठिव्व । जीवस्स कम्मजणितो घणरागद्दोसपरिणाम | જીવનો કર્મથી થયેલો અતિદુર્ભેદ, કર્કશ, ગાઢ, ઢ, અત્યંત ગૂઢ-ગુચ વળેલો તીવ્રરાગદ્વેષપરિણામ ગ્રંથિરૂપ છે.
जिणइ य बलवंतंपि हु कम्मं आहच्चवीरिएणेव । असइ य जियपुव्वोऽवि हु मल्लो मल्लं जहा रंगे ||||७८३ ॥
જેમ સ્પર્ધાના મેદાનમાં ઘણીવાર હારેલો મલ્લ પણ ક્યારેક (પોતાને હરાવનાર) મલ્લને હરાવે છે. તેમ જીવ પણ ક્યારેક પોતાના પરાક્રમથી બળવાન એવા પણ કર્મને જીતે છે.
नाणस्स णाणिणं णाणसाहगाणं च भत्तिबहुमाणा । आसेवणवुड्डादी अहिगमगुणमो मुणेयव्वा || જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનના સાધનોના ભક્તિ-બહુમાનપૂર્વક આસેવનવૃદ્ધિઉપાસના વગેરે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના હેતુઓ જાણવા.
साहुणिवासो तित्थगरठावणा आगमस्स परिवुड्डी । एक्केक्कं भावावइनित्थरणगुणं तु भव्वाणं ॥
ગામમાં દેરાસર હોય, તો (૧) સાધુઓ ગામમાં સ્થિરતા કરે (૨) ગામમા તીર્થંકરની સ્થાપના થાય (૩) સાધુસંગથી શ્રાવકોને આગમાર્થનો વર્ધમાન બોધ થાય. આ બધા પ્રત્યેક ભવ્યજીવોને સાક્ષાત્ તીર્થંકરની ગેરહાજરીરૂપ ભાવાપત્તિને ઓળગવામાટે ઉપકારરૂપ બને છે.
एवं चिय जोएज्जा सिद्धाऽभव्वादिएसु सव्वेसु । सम्मं विभज्जवादं सव्वण्णुमयानुसारेणं ॥ આ જ પ્રમાણે (પૂર્વોક્ત સમ્યક્ત્વાદિની જેમ) સિદ્ધ-અભવ્યઆદિ બધા જ ભાવો અંગે સર્વજ્ઞમતાનુસારે વિભજ્યવાદ
અનેકાંતવાદને સબધ કરવો.
-
||૭૪૬॥
કર્મોના (૧) ઉદય (૨) ક્ષય (૩) ક્ષયોપશમ અને (૪) ઉપશમ તીર્થંકરોએ (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભવ અને (૫) ભાવને પામીને બતાવ્યા છે.
૭૫૩॥
૫૮૨૦૦
।।૮૭૩॥
।।૧૨૧॥
बहुविग्घो जिलोओ चित्ता कम्माण परिणती पावा । विहडइ दरजायं पि हु तम्हा सव्वत्थऽणेगंतो ॥ ॥९२३ ॥
(૧) આ જીવલોક ઘણા વિઘ્નોથી વ્યાપ્ત છે. તથા (૨) કર્મોની પાપી પરિણતિઓ ખુબ જ વિચિત્ર છે. તેથી કાક થયેલું પ્રયોજન પણ વિઘટિત થાય છે. તેથી સર્વત્ર અનેકાન્ત જ વક્તવ્ય છે. उदयक्खयक्खओवसमोवसमा एवऽत्थ कम्मुणो भणिता । दव्वं खेत्तं कालं भवं च भावं च संपप्प ।। ।।९४९ ॥