________________
* + + + + + + + + + + + + + + + + + auntfelt + + + + + + + + + + + + + + + + + +
यदेव खल्वत्र-जगति मिथ:-परस्परमणूनां प्रत्यासन्नत्वं विशिष्ट परिणामसापेक्षं तत्तथास्वभावतासंपादितसत्ताकं कथंचिदपृथग्भूतापरिकल्पिततथाविधैकत्वरूपविशिष्ट परिणामसापेक्षं, तदेव नस्तेषां परमाणूनां संबन्ध इति कथमर्थस्यायुक्तता? ॥१०॥
ગાથાર્થ:- આ જગતમાં પરમાણુઓનું વિશિષ્ટ પરિણામને સાપેક્ષ એવું જે પ્રયાસનપણું=સંબંધિતપણું છે તે જ તે પરમાણઓનો સંબંધ છે. તેથી અર્થની અસંગતતા કેવી રીતે આવશે? અર્થાત અર્થ અસંગત નીં બને.
અહીં તેવા તેવા પ્રકારના સ્વભાવથી પ્રાપ્ત થયેલી વિદ્યમાનતાવાળા અને કથંચિદ અપૂથભૂત =અભિન) તથા અપરિકલ્પિત (=વાસ્તવિક) એવું જે તથાવિધ એકત્વરૂપ છે તે જ વિશિષ્ટપરિણામતરીકે ઇષ્ટ છે. અર્થાત પરમાણુઓમાં જ એક એવો વિશિષ્ટસ્વભાવ છે કે જેના કારણે પરસ્પર સંકળાયેલા તેઓ કંઇક અભિન્નતા અને એકરૂપતા પરિણામને પામે છે. આ એકતા સ્વભાવજન્ય હોઈ વાસ્તવિક છે, અને તેઓના પરસ્પર સંબંધમાં અપેક્ષણીય છે. ઘ૭૧ના अत्र पर आह - અહીં જ્ઞાનવાદી કહે છે.
देसेणं संबंधो इय देसे सति य कहमणुत्तं ति? । . . . अप्पतराभावातो णहप्पतरयं तओ अस्थि ॥७११॥
.. (देशेन सम्बन्ध इति देशे सति च कथमणुत्वमिति? । अल्पतराभावात् न हि अल्पतरं ततोऽस्ति ) - ननु इतिः-एवममुना प्रकारेण देशेन परमाणूनां संबन्धोऽभ्युपगतः स्यात्, अन्यथा मिथस्तेषां प्रत्यासन्नत्वांनुपपत्तेरित्युक्तं प्राक् पूर्वपक्ष एव, सति च देशे परमाणूनामभ्युपगम्यमाने कथमणुत्वं-परमाणुत्वं भवेत् ?। अत्राहअल्पतराभावात्-ततोऽधिकृतात्परमाणोरन्यस्याल्पतरस्याभावात् । एतदेव स्पष्टयति- 'नहप्पतरयं तओ अत्थि,' न हि यस्मात् ततः-अधिकृतात्परमाणोरन्यदल्पतरमस्ति, ततस्तस्य परमाणुत्वं न व्याहन्यत इति ॥७११॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- આમ તો પરમાણુઓનો પરસ્પર દેશથી સંબંધ સ્વીકારવો પડશે. નહીંતર તો તેઓનું પરસ્પર સામીપ્ય અસંગત ઠરે. આ વાત પૂવે પૂર્વપક્ષમાં કરી જ છે. અને આમ જો પરમાણુઓના દેશ(=અંશનો સ્વીકાર કરશો, તો પરમાણુઓ પરમાણુરૂપ રહેશે જ શી રીતે? (કારણ કે પરમાણુરૂપ નિરંથનિર્દેશ ઈષ્ટ છે.)
ઉત્તરપક્ષ:- પરમાણુ પરમાણુતરીકે એટલા માટે ઈષ્ટ છે કે અધિકત પરમાણથી બીજું કોઈ સૂક્ષ્મતર દ્રવ્ય નથી. આ જ વાત સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે – “નખતરયં તઓ અસ્થિ ઈત્યાદિ. પરમાણુથી અધિક સૂક્ષ્મ-અલ્પ અન્ય કોઈ નહીં હોવાથી અધિકત પરમાણનું પરમાણપણું સુસ્થ રહે છે. ૭૧૧ાા
. पच्चासत्ती य मिहो तेसिं धम्मंतराणवेधातो । - धम्मंतरभावातो गहणं इय समुदियाणं तु ॥७१२॥
(प्रत्यासत्तिश्च मिथस्तेषां धर्मान्तरानुवेधात् । धर्मान्तरभावाद् ग्रहणमिति समुदितानां तु ॥ प्रत्यासत्तिश्च मिथः-परस्परं तेषां भवति, धर्मान्तरानुवेधात्-इन्द्रियग्राह्यतालक्षणस्वभावान्तरानुवेधात्, न तु स्वस्वरूपावस्थितानामेव, ततो धर्मान्तरानुवेधभावादभिहितलक्षणात् समुदितानां सतां इतिः-एवं यथा-सकलजनैरनुभूयते तथा ग्रहणमुपपद्यत एव । उक्तं च-"परमाणूनामेवायं स्वभावो येन तत्तत्कालाद्यपेक्षया तत्र तत्र देशे तैस्तैस्तदन्यपरमाणुभिः सह परस्परं नैरन्तर्येण घटादिलक्षणसंस्थानवता(वन्तो)ऽवतिष्ठन्ते बादरीभवन्ति च, बादरत्वं च समुदितानामिन्द्रियग्राह्यस्वभावतेति"एतेन यदुक्तं प्राक् – 'परमाणवो न इंदियगम्मा' इत्यादि तत्प्रत्युक्तमवसेयं तथासमुदितानां चक्षुरिन्द्रियग्राह्यत्वाभिधानात् । यदप्युक्तम्-अविगानाभावान्न ‘योगिज्ञानमपि युक्तिक्षममिति' तदप्ययुक्तम्, तस्य सद्भूत वस्तुतत्त्वपरिच्छेदप्रवणत्वात् । बाह्यस्य चार्थस्य तत्साधकप्रमाणभावतो बाधकाभावाच्च सद्भूतवस्तुरूपत्वात् । तत्र तत्साधकं प्रमाणं ज्ञानाकारवैचित्र्यान्यथानुपपत्तिलक्षणं प्रागुपन्यस्तं,वक्ष्यति च-'बाधकाभावश्चेदानीमेवोपदय॑मानोऽस्तीति' । यदप्याशङ्कितम्-'ते चेव कज्जगम्मा' इत्यादि तदपि न समीचीनमेव, यतो न खल्विह पूर्वपरिणामिकारणमन्तरेण किंचिदपि कार्यमुपजायते, "न तथाभाविनं हेतुमन्तरेणोपजायते किंचिदिति' वचनात् । अन्यथा खर विषाणास्याप्युत्पत्तिप्रसङ्गादित्युक्तमनेकधा प्राक् । ततो विशिष्टसंस्थानोपेतपरमाणुनैरन्तर्यात्मकघटादिकार्यदर्शनात् प्रत्येकावस्थाभाविनोऽपि तत्कारणभूताः परमाणवोऽनुमीयन्त ++ + + + + + + + + + + + + + + lilei-MIR२ - 75 +++++++++++++++