________________
++++++++++++++++++બાવાર્થસિદ્ધિ
+
+ ++++++++++++++
भेदाभेदपक्षमधिकृत्याहહવે ભેદભેદ પક્ષને આશ્રયી કહે છે.
भेदाभेदौ(दो)य विरोधदोसतो समयकोवतो चेव ।
बज्झत्थावत्तीए य सम्मं जुत्तिं न संसहइ ॥६८२॥ (भेदाभेदौ च विरोधदोषतः समयकोपत एव । बाह्यार्थापत्तेश्च सम्यग्युक्तिं न संसहते ॥ भेदाभेदौ च विचार्यमाणौ न सम्यक् युक्तिं संसहेते । कुतः? इत्याह-विरोधदोषात् । तथाहि-यदि भेदः कथमभेदः अथाभेदः कथं भेद इति ? अथ कथंचिदितरेतरानुवेधेन नायं भेदाभेदपक्षो विरुद्ध इत्युच्येत तत्राह-समयकोपतश्चैव न सम्यग् युक्तिं संसहेते इति संबन्धः । एकान्तकस्वभावाभ्युपगमपरो हि युष्मद्राद्धान्तस्तत्कथमितरेतरानुवेधतो जात्यन्तरात्मकभेदाभेदपक्षोऽभ्युपगम्यते, परसिद्धान्ताभ्युपगमप्रसङ्गात । तथा बाह्यार्थापत्तेश्च न भेदाभेदौ युक्तिं संसहेते । तथाहियदि ग्राह्यग्राहकाकारयोर्भेदाभेदावभ्युपगम्येत तर्हि बाह्यार्थेऽपि तुल्यांशातुल्यांशयो(तुल्यांशयोरिति पाठा.) रवयव्यवयवशब्दवाच्ययोर्भेदाभेदावभ्युपगन्तव्यौ, दोषाभावात् । तथा च सति न कश्चिद्वक्ष्यमाणनीत्या उक्तवृत्त्ययोगादिदोषाणामवकाश इति बाह्यार्थापत्तिरव्याहतैवेति ॥६८२ ।।
ગાથાર્થ:- ભેદભેદનો વિચાર કરીએ તો દેખાઈ આવે છે કે ભેદભેદ સમ્યગ યુક્તિસમર્થ નથી, કારણ કે વિરોધદોષ છે. તે આ પ્રમાણે - જો ભેદ હોય, તો અભેદ શી રીતે સંભવે? અને જો અભેદ હોય, તો ભેદ શી રીતે સંભવે? હવે જે આ દોષ ટાળવા ‘પરસ્પરનો અનુવેધ હોવાથી– ભેદાનુવિદ્ધઅભેદ અને અભેદાનવિદ્ધભેદ હોવાથી આ ભેદભેદપક્ષમાં વિરોધદોષ નથી' એમ કહેશો, તો આગમકોપ (=અભ્યપગતસિદ્ધાન્તવિરોધી હોવાથી સમગ્ર યુનિસંગત ન ઠરે. તમારા સિદ્ધાન્ત એકાન્ત એકસ્વભાવના સ્વીકારમાં તત્પર છે. પરસ્પરાનુધના કારણે જાત્યન્તરરૂપ બનેલ ભેદભેદપક્ષ તમારે માટે પરજૈન)સિદ્ધાન્તરૂપ છે. તેથી તમે કેવી રીતે પરસ્પરાનુવિદ્ધ ભેદભેદને સ્વીકારી શકો? કેમકે તેમાં પરસિદ્ધાન્તના સ્વીકારનો પ્રસંગ છે. વળી બાધાર્થની આપત્તિ હોવાથી ભેદભેદ યુક્તિસંગત નથી. તથાપિ ન જ તમે ગ્રાહ-ગ્રાહકઆકારવચ્ચે ભેદભેદ સ્વીકારી શકો છો, તો સમાનતયા બાઘાર્થમાં પણ “અવયવ-અવયવી' શબ્દથી વાચ્ય એવા તત્યાંશ-અતુલ્યાંશ વચ્ચે ભેદભેદ સ્વીકર્તવ્ય છે, કેમકે તેમાં પણ દોષ નથી. તેથી હવે પછી બતાવાશે તેવી યુક્તિથી તમે કહેલા વૃત્યયોગવગેરે ઘેષોને કોઈ અવકાશ રહેતો નથી. તેથી બાધાર્થની આપત્તિ નિર્વિઘ્નતયા હાજર રહેશે. ૬૮રા चरममवान्तरमूलपक्षमधिकृत्याहહવે છેલ્લા અવાજર મૂળ વિકલ્પને ઉદ્દેશી કહે છે.
अह अणुभयस्वं चिय नत्थि तयं हंदि खरविसाणं व ।
एवं च ठिए संते नाणम्मिवि तुज्झ का जुत्ती? ॥६८३॥ (अथानुभयस्पमेव नास्ति तकद् हंदि खरविषाणमिव । एवं च स्थिते सति ज्ञानेऽपि तव का युक्तिः? " अथानुभयरूपमेव तत् ज्ञानमिति पक्षः, हन्त तर्हि तकत्-ज्ञानं खरविषाणमिव सर्वथा नास्त्येव । किं हि तत् सद्भवेत् यत् सर्वथा न ग्राह्यरूमं नापि ग्राहकस्पमिति । एवं च स्थिते सति ज्ञानेऽपि तवाभ्युपगते શા ?િ , નૈવ काचिदित्यर्थः, ततश्चैवमुभयोरपि ज्ञानार्थयोर्युक्त्यभावेऽविशिष्टे सति को नु मत्सरो? येनार्थो नाभ्युपगम्यते किंतु केवलं ज्ञानमेवेति ॥६८३॥
ગાથાર્થ:- “આ જ્ઞાન ગ્રાહ્ય કે ગ્રાહક બેમાંની એકરૂપ નથી–અનુભયરૂપ છે; એવો વિકલ્પ તદન બોગસ છે, કેમકે ગધેડાના શિંગડાની જેમ સર્વથા અસત થવાની આપત્તિ આવશે. આ જગતમાં એવી કઈ ચીજ છે કે જે સર્વથા ગ્રાહ્યરૂપ પણ ન હોય, અને ગ્રાહકરૂપ પણ ન હોય? અર્થાત કોઈ ચીજ નથી. વસ્તુતત આવું છે. તેથી તમે સ્વીકારેલા જ્ઞાનમાં પણ કઈ યુક્તિ છે? (અર્થાત અનુભયાત્મક જ્ઞાનને સત માનવામાં કઈ યુક્તિ કામ કરે છે? અથવા ચારે વિકલ્પથી સંગત ન કરતાં જ્ઞાનને સત માનવામાં કઈ યુક્તિ કામ કરે છે?) અર્થાત કોઈ યુક્તિ નથી. આમ જ્ઞાન અને અર્થ બન્નેઅંગે યુક્તિનો અભાવ સમાનતયા છે. તેથી તમને એવો કેવો મત્સરભાવ છે કે જેથી અર્થનો સ્વીકાર કરતા નથી અને એકલા જ્ઞાનને જ સ્વીકારો છે? ૬૮૩
* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 64 + + + + * * * * * * * * * * *