________________
भवस्य साधकमेव न तु बाधकमिति ॥ ३४० ॥ तदेवमनुभवप्रमाणबलेन वस्तुनो द्रव्यपर्यायोभयरूपतां प्रसाध्य यथा केवलभेदाभेदनिरासेनानयोः कथंचिद्भेदः सिध्यति तथोपपादयन्नाह-
अणुवित्तिं वावित्तिं विहाय ण य उभयरूवता जम्हा । भेयाभेयविगप्पो तम्हा णेओ असव्वातो ॥ ३४१ ॥
(अनुवृत्तिं व्यावृत्तिं विहाय न चोभयरूपता यस्मात् । भेदाभेदविकल्पस्तस्माद् ज्ञेयोऽसद्वादः)
अनुवृत्तिं सकलमृत्पिंडशिवकाद्यवस्थासु मृदोऽनुगमरूपां व्यावृत्तिं च- पूर्वपिण्डादिरूपपर्याय(भवन) परित्यागोत्तरघटादिरूपपर्यायोत्पादात्मिकां "पूर्वभवनान्यथाभूतभवनात्मको व्यय" इतिवचनात् विहाय - परित्यज्य नोभयरूपता - न द्रव्यपर्यायलक्षणोभयरूपता यस्माद्भवति वस्तुनः तस्माद्योऽयं द्रव्यपर्याययोरेकान्तेन भेदो यथा नैयायिकादिभिः परिकल्प्यते एकान्तेनाभेदो वा यथा बौद्धैः स भेदाभेदविकल्पोऽसद्वादो ज्ञेयः । तथाहि - मृदेव तेन तेनाकारेण परिणममानोपलभ्यते, ततो मृदा लोलीभावेन व्याप्तस्योर्ध्वाद्याकारस्योपलम्भान्नानयोरेकान्तेन भेदः, नाप्यभेदो, द्वयोरपि मृदूर्वाद्याकारयोरुपलभ्यमानत्वात्, यस्तु केवलभेदाभेदपक्षाभ्यामत्यन्तबहिर्भूतो गुडसुण्ठीमाधुर्यकटुकत्वादिवदितरेतरानुवेधेन जात्यन्तरात्मकः कथंचिद्भेदपक्षः स समीचीनो द्रष्टव्यः तत्रोभयपक्षभाविदोषासंभवात् । पाठान्तरं वा-' भेदाभेदविगप्पो तम्हा नेओ उ सव्वादो' अस्यायमर्थः - यस्मादनुवृत्तिं व्यावृत्तिं चोक्तस्वरूपां विहाय नोभयरूपता - न द्रव्यपर्योयोभयरूपता भवति वस्तुनस्तस्मात् यो द्रव्यपर्याययोर्भेदाभेदविकल्पो जात्यन्तरात्मकः स सद्वाद एव इतरेतरानुवेधतो जात्यन्तरात्मकतया तत्र केवलभेदाभेदोभयपक्षभाविदोषासंभवात्, गुडसुण्ठिमाधुर्यकटुकत्वादौ तथादर्शनात् । तथाहि न गुडसुण्ठ्योर्माधुर्यं कटुकत्वाननुविद्धं, कटुकत्वंवा माधुर्यादिकान्ततः पृथग्भूतं नाप्यनयोरेकरूपता, किंत्वितरेतरानुवेधतो जात्यन्तरमिदम्, अतस्तदुपभोगात् कफादिदोषाभावोऽन्यथा केवलगुडसुण्ठयुपभोगादिवत्तदुभयोपभोगादपि कफपित्तदोषलक्षण (कफपित्तलक्षणदोष) द्वयप्रवृद्धिः प्रसज्येत, स्वस्वभावानपगमात्। स्यादेतत्-नैवेदं जात्यन्तरं किं तर्हि ?, माधुर्येण कटुकत्वोत्कर्षहानिराधीयते, कटुकत्वेन च माधुर्यो - त्कर्षहानिरतस्तत्र पित्तादिदोषाभाव इति, तदप्ययुक्तम्, उभयोर्मन्दतापत्तावपि तदुपभोगान्मन्दपित्तादिदोषसंभवापत्तेः । एतेनेतरेतरप्रवेशतोऽन्यतरैकमाधुर्याद्यभ्युपगमोऽपि निरस्तो द्रष्टव्यः, तत्राप्येकतरदोषापत्तेः, अनुभवबाधा चैवं प्रसज्यते, यतो
ગાથાર્થ :- વળી, આ અનિન્દ્રિયજ્ઞાન વસ્તુ જેવા સ્વરૂપવાળી છે, તેવા સ્વરૂપે જ વસ્તુનું બોધક છે. અને દ્રવ્ય-પર્યાય ઉભયરૂપતા જ વસ્તુનું સ્વરૂપ છે. કારણકે યુક્તિથી વિચારીએ તો દ્રવ્યપર્યાયઉભયરૂપતાને છોડી અન્યરૂપે વસ્તુ સંભવતી જ નથી. આ વાત કેવલ નિત્યપક્ષ અને કેવલઅનિત્યપક્ષ સ્થળે વિસ્તારથી ક્કી જ છે. તેથી અનિન્દ્રિયજ્ઞાન પણ દ્રવ્યપર્યાય ઉભયરૂપના અનુભવનું સાધક જ છે, બાધક નથી. ૫૩૪ના
(કથંચિ ભેદાભેદ જાત્યન્તરૂપ અને નિર્દોષ)
આ પ્રમાણે અનુભવપ્રમાણના બળપર વસ્તુની દ્રવ્યપર્યાયઉભયરૂપતા સિદ્ધ કરી. હવે, આભાર્ય માત્ર ભેદ અને માત્ર અભેદ ને દૂર કરે છે અને દ્રવ્ય અને પર્યાય વચ્ચે સ્થંચિદ્ ભેદ શી રીતે સિદ્ધ થાય, તે દર્શાવે છે. ગાથાર્થ :- અનુવૃત્તિ અને વ્યાવૃત્તિને છોડી ઉભયરૂપતા નથી. તેથી ભેદાભેવિકલ્પ અસદવાદ સમજવો.
માટીનો ઘડો બનાવતી વખતે મૃણ્ડિ, શિવકાદિ અનેક અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. આ દરેક અવસ્થાઓમાં માટીનો અનુગમ થવો(-માટીપણું હોવું) એ અનુવૃત્તિ છે. તથા પિણ્ડાદિ પૂર્વપૂર્વઅવસ્થાઓનો ત્યાગ કરી શિવક, ઘટાદિ ઉત્તર-ઉત્તરઅવસ્થાઓ પામવી, એ વ્યાવૃત્તિ છે. ક્યું જ છે કે પૂર્વે જે થયું તેનાથી અન્યથરૂપે થવું એ વ્યય છે.' આ અનુવૃત્તિ અને વ્યાવૃત્તિને બ્રેડી અન્ય ક્રેઇરૂપે વસ્તુની દ્રવ્યપર્યાયઉભયરૂપતા નથી. દ્રવ્ય અનુવૃત્તિરૂપ અને પર્યાય વ્યાવૃત્તિરૂપ. તેથી તૈયાયિકોવગેરે દ્રવ્ય અને પર્યાયવચ્ચે જે એકાંતભેદની ક્લ્પના કરે છે. નૈયાયિકો ધર્મ અને ધર્મીને એકાન્તભિન્ન માની સમવાયસંબંધથી ધર્મની ધર્મીમાં વૃત્તિ સ્વીકારે છે.) અથવા બૌદ્ધ જે એકાન્તઅભેદની ક્લ્પના કરે છે. (ક્ષણિવાદી બૌદ્ધમતે વસ્તુ માત્ર પર્યાયરૂપ જ છે.) તે એકાન્તભેદ અને એકાન્તઅભેદની ક્લ્પના અસાદરૂપ છે. જૂઓ + માટી જ તે–તે આકારે પરિણામ પામતી દેખાય છે. તેથી ઊર્ધ્વઆદિઆકાર માટીસાથે અત્યંત એકમેકરૂપે જ ઉપલબ્ધ થાય છે. તેથી માટી અને ઊર્ધ્વવગેરે આકારવચ્ચે એકાન્ત ભેદ નથી. વળી માટી અને ઊર્ધ્વઆદિ આકાર બન્ને ઉપલબ્ધ થતાં હોવાથી એકાન્તાભેદ પણ સંગત નથી. જે માત્ર ભેદપક્ષ અને માત્ર અભેદપક્ષથી અત્યન્ત અલગ જાત્યન્તરૂપ સ્થંચિદ્ભુદ પક્ષ છે, તે જ બરાબર છે. ગોળ અને સૂંઠની ગોળીમાં જેમ મીઠાશ અને તીખાશ પરસ્પરમાં અત્યંત ભળી ગયા છે, અને એક અલગ સ્વાદ જ ઉભો થાય છે, તેમ કથંચિદ્ભુદપક્ષમાં ભેદ અને અભેદ પરસ્પર અત્યન્તસંલગ્ન થઈ બન્નેથી ભિન્ન જાયન્તરૂપ જ બને છે, કે જેમાં ભેદપક્ષસંભવી અને અભેદપક્ષસંભવી ઘેષોને અવકાશ જ નથી. મૂળમાં ભેદાભેદ વિગપ્પો તમ્હા તેઓ ઉ સવ્વાદે એવો પાઠાન્તર છે. તેનો અર્થ + પૂર્વોક્તસ્વરૂપવાળી અનુવૃત્તિ અને વ્યાવૃત્તિને બ્રેડી અન્યરૂપે વસ્તુની દ્રવ્યપર્યાયઉભયરૂપતા નથી, તેથી દ્રવ્ય અને પર્યાયનો જે જાત્યંતરરૂપ ભેદાભેવિક્લ્પ છે, તે જ સાદરૂપ છે. કારણકે પરસ્પરઅનુવેધના કારણે તેમાં માત્ર ભેદપક્ષમાં અને માત્ર અભેદપક્ષમાં સંભવતા . ઘેષોનો સંભવ નથી. કેમકે ગોળસૂંઠની ગોળીની મીઠાશ અને તીખાશઆદિમાં તેમ જ દેખાય છે. તે આ પ્રમાણે + ગોળસૂંઠ્ઠી ગોળીમાં રહેલી મીઠાશ તીખાશથી એકાન્તે અલગ નથી. તેમજ તીખાશ મીઠાશ થી એકાન્તે અલગ નથી. તેમજ બંન્નેએ (મીઠાશ કે તીખાશરૂપ) એકરૂપતાને પણ ધારી નથી. પરંતુ પરસ્પરમાં ભળી જવાથી અન્યજાતિરૂપ જ બન્યા છે. તેથી જ આ ગોળી વાપરવાથી વગેરે ઘેષ થતા નથી. નહીંતર તો જેમ એક્લો ગોળ વાપરવાથી ફ થાય અને એક્લી સૂંઠ ફાંક્વાથી પિત્ત થાય, તેમ બન્ને(=ગોળ-સૂંઠ) લેવાથી ક અને પિત્તરૂપ બન્ને દ્વેષમાં વૃદ્ધિ થવી જોઇએ. કારણકે બન્નેના પોતાના સ્વભાવ દૂર થયા નથી. શંકા :- ક્તિમાં અહીં અન્ય જાતિનો ઉદ્ભવ થયો નથી. પરંતુ ગોળની મીઠાશે સૂંઠ્ઠી તીખાશની તીવ્રતામાં ઘટાડો ર્યો, અને સૂંઠ્ઠી તીખાશે ગોળની મીઠાશની તીવ્રતામાં હાનિ કરી, તેથી જ પિત્તવગેરે ઘેષ થતા નથી.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૦૭