________________
किवाकरोति सकस्तान् तु प्रथमपरपरिकल्पित आत्मापिरमात्मनः कारकत्वं
=
=
=
=
—
—
—
—
—
तस्स अणादित्तं तह अन्नेसिं वाऽऽदिमत्तमहिकिच्च ।
भणियमिणं ण तु सिद्धं तस्सेवाणादिमत्तं तु ॥ १८७ ॥ (तस्यानादित्वं तथाऽन्येषां काऽऽदिमत्त्वमधिकृत्य । भणितमिदं न तु सिद्धं तस्यैवानादिमत्वं तु) 'तस्य' परपरिकल्पितस्य परमात्मनोऽनादित्वमन्येषां च शेषजीवानामादिमत्त्वमधिकृत्य-अभ्युपगम्य 'इदम् अनन्तरोक्तं 'जो सो अकित्तिमो रागाइजुत्तो हवेज्ज इयरो वेत्यादिना' प्रपञ्चेन भणितं, यावता पुनस्तस्यैव परमात्मनोऽनादित्वमस्माकं न तु नैव सिद्धं, तत्सत्ताया एवासिद्धत्वात्, तत्साधकप्रमाणाभावात् ॥१८७॥ दूषणान्तरमप्यम्युच्चेतुमाह--
तह संतेऽसंते वा कुणति तओ ते तु पढमपक्खम्मि ।
किं तस्स कारकत्तं? चरमे त ण संगयं करणं ॥ १८८ ॥ (तथा सतोऽसतो वा करोति सकस्तान् तु प्रथमपक्षे । किं तस्य कारकत्वं चरमे तु न संगतं करणम्) - 'तथेति दूषणान्तरसमुच्चये 'तओत्ति' सकः परपरिकल्पित आत्मा(परमात्मा) तान् जीवान् करोति किं सतोऽसतो वेति पक्षद्वयम्, तत्र'पदमपक्खे(क्खंमित्ति' प्रथमपक्षे किं 'तस्य परमात्मनः कारकत्वं?, नैव किञ्चन, तेषामग्रेऽपि विद्यमानत्वात्, विद्यमानस्य च करणाभ्युपगमेऽनवस्थाप्रसङ्गात्, 'चरमे उ न संगयं करणंति' चरमे पुनः पक्षे न संगतं तेषां जीवानां करणं-निष्पादनम्, अत्यन्तासत्त्वेन खरविषाणस्येव कर्तुमशक्यत्वात् ॥१८८॥ तदेवं यदभिहितं प्राक् 'वत्तव्वं जेण कओ सो किं जीवो अजीवो वेति पक्षद्वयम्, तत्र जीवपक्षं सप्रपञ्चं निराकृत्याजीवपक्षं निराचिकीर्षुरिदमाह--
अज्जीवो तु ण कत्ताऽभिप्पायाभावतो घडादिव्व ।
अन्नेसिं सत्ताणं दोसा एत्थंपि पुव्वुत्ता ॥ १८९ ॥ (अजीवस्तु न कर्ताऽभिप्रायाभावात् घटादिवत् । अन्येषां सत्त्वानां दोषा अत्रापि पूर्वोक्ताः) – – – – – – ––
— — — — — ઉત્તરપલ :- તમે એમ કહો છે કે, “ઇવર અને શેષજીવોને રાગ આદિ સમાનતયા નથીતેનાથી જ નક્કી થાય છે કે ઈવરને સમાનરૂપે નહિ તો અલ્પ પણ રાગઆદિષ હોવા જોઈએ. અને તેને અનુરૂપ કર્મબન્ધ પણ હોવો જોઇએ. તેથી પણ તે અન્યજીવોને તુલ્યરૂપે સિદ્ધ થાય છે.
(મૂળમાં “અથવા'પદ બીજા દૂષણનું સૂચન કરે છે.) અથવા તો કર્મબન્ધના પ્રસંગથી બીને થોડે પણ રાગાદિષ નહિ સ્વીકારો તો ઈવર રાગાદિના અભાવવાળો જ સ્વીકા થશે. અર્થાત વીતરાગતરીકે માન્ય બનશે. અને તો, તેની ક્રીડા પણ અસંગત ઠરે. તેથી ઈશ્વર સ્વામીઆદિભેદથી વિચિત્રરૂપે જીવોને ઉત્પન્ન કરે તે યોગ્ય નથી. એવો નિર્ણય થાય છે. ૧૮૬ાા
જગતક્તને આપેલું દૂષણ ક્વા પ્રકારનું છે? તે હવે અભિવ્યક્ત કરતા કહે છે.
ગાથાર્થ :- બીજાઓએ ધેલો ઇવર અનાદિ છે, અને શેષ જીવો આદિમાન છે એવા સિદ્ધાંતને ઉદ્દેશીને સ્વીકારીને જો સો અકિનિમો' (ગા ૧૬૧) ઈત્યાદિથી વિસ્તારથી દ્ધાં. પણ વાસ્તવમાં તો તે ઈશ્વરની અનાદિતા આપણને સિદ્ધ જ નથી, કેમકે તેની વિદ્યમાનતા જ અસિદ્ધ છે, કેમકે વિદ્યમાનતાસાધક કોઈ પ્રમાણ નજરે ચડતું નથી ll૧૮૭
બીજા દૂષણનો પણ ઉમેરો કરતાં કહે છે...
ગાથાર્થ :- વળી તે (ઇવર) સત્ (વિદ્યમાન) કે અસત્ (અવિદ્યમાન) જીવોને ઉત્પન્ન કરે છે.? પ્રથમ પક્ષે તેનામાં કારકપણું શું છે? બીજા પક્ષે કરણ અસંગત છે.
| (તથા (તહ)પદ અન્ય દૂષણનો ઉમેરો કરે છે.) તે (પૂર્વપલ્પિત) પરમાત્મા વિદ્યમાન જીવોને જ ઉત્પન્ન કરે છે. કે અવિદ્યમાન (Fખપુષ્પવત્ સર્વથા અસત) જીવોને પેદા કરે છે ? અહીં પ્રથમપણે ઇવર શું કરે છે ? તે જ પ્રશ્ન રહે છે. કેમકે ઈવર તેઓને ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે તે પહેલા પણ તેઓ હાજર જ છે. વિધમાન વસ્તુને પણ ઉત્પન્ન કરવી પડે તેમ માનશો, તો આ પ્રવૃત્તિનો છેડલો જ નહિ આવે. આમ અનવસ્થાોષ ઉભો થાય. અને બીજા પક્ષે તો જીવોનું ઉત્પાદન જ અસંગત છે. કેમકે ગધેડાના શિંગડા તુલ્ય તદ્દન અસત્ જીવોને ઉત્પન્ન કરવા એ અશક્યકાર્ય છે. ૧૮ટા
(અજીવ જગતક્તનો નિષેધ) આમ પૂર્વે બતાવેલા ના જીવ કે અજીવ એવા બે વિકલ્પમાંથી જીવપક્ષનું વિસ્તારથી ખંડન ક્યું. હવે અજીવપક્ષને ખોરો સિક્કો ઠેરવતા છે છે.
ગાથાર્થ :- અજીવ તો ઘડાની જેમ અભિપ્રાયથી રહિત હોવાથી અન્ય જીવોનો કર્તા ન બની શકે. આ પક્ષે પણ પૂર્વોક્ત દોષો રહેલા છે. ' * અજીવતત્વ અભિપ્રાય ધરાવતું નથી. કેમકે અભિપ્રાય ચેતનનો ધર્મ છે. અને અભિપ્રાયના અભાવમાં દેવનારકાદિ ભેદથી અને સ્વામીઆદિભેદથી નિયત વ્યવસ્થાવાળા જીવો ઉત્પન્ન કરવા શક્ય નથી. તેથી ઘડાવગેરેની જેમ જીવવસ્તુ
ભેદથી
તરીકે સંભવે ના
વિરોષ)ના બીજવર, બાણ આ અજીબ છે. અહીં ક્યો છે
પૂર્વપક્ષ :- શાલિ(ચોખાવિશેષ)ના બીજવગેરે અભિપ્રાય વિનાના છે. માં પણ નિયતશક્તિથી યુક્ત છે. તેથી તેઓ પોતપોતાના નિયત કાર્યો કરે છે. તેમ દેખાય છે. તેજ પ્રમાણે આ અજીવ પણ તેવા પ્રકારની નિયતશક્તિથી યુક્ત છે. તેથી દેવ નારકાદિભેદથી અને સ્વામીઆદિભેદથી નિયત વ્યવસ્થાવાળા જીવોનું ઉત્પાદન કરશે. અહીં ક્યો ઘેષ છે?
ઉત્તરપલ :- આ તર્કમાં ક્યો દોષ છે ? એમ પૂછે છે. તો, સાંભળી લો. આવી લ્પના માન્ય બને, તો પણ જીવપક્ષે
ધર્મસંગ્રહણિ ભાગ-1 & ૧૪૨