SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ * "ण हि तुल्लम्म दियत्ते वेदज्झयणगुणसंपउत्ताणं ॥ केसाणप्पबहुत्तं दाणम्मि विसेसणं होति ॥ १७६ ॥ (नहि तुल्ये द्विजत्वे वेदाध्ययनगुणसंप्रयुक्तयोः । केशानामेल्पबहुत्वं दाने विशेषणं भवति) । न हि वेदाध्ययनगुणसंप्रयुक्तयोर्द्विजयोस्तुल्ये समाने द्विजत्वे-ब्राह्मणत्वे वेदाध्ययनादिके च गुणे सति ताभ्यां दीयमाने दाने केशानामल्पत्वं बहुत्वं वा विशेषणं भवति, यथाऽस्याल्पे बहवो वा केशा इत्यस्मै दातव्यं नेतरस्मायिति, दानप्रवृत्तेः केशाल्पबहुत्वनिमित्तत्वाभावात् । एवमिहापि न जगत्कर्तृत्वमकृत्रिमत्वमात्रनिमित्तमाकाशादीनां तथानुपलम्भात, किंतु कारणादिस्वरूपपरिज्ञानादिनिमिर्त, तच्च कारणादिपरिज्ञान रामादिमतोऽस्मादृशस्येवानुपपन्नम्, अतो न रागादिभावेऽविशिष्टे सति तस्याकृत्रिमत्वविशेषणं फलवदुपपद्यत इति ॥ १७६ ॥ इदानीं यथा तस्य रागादिमत्त्वाभ्युपगमेन जगत्कारित्वव्यापकस्याशेषवस्तुस्वरूपपरिज्ञानस्याभावो भवति तथा दर्शयति-- रागादिदोसवसगो बंधति कम्मं किलिट्ठमच्चत्थं । तप्पच्चयं तयं पुण वेदेंतो सेसतुल्लो उ ॥ १७७ ॥ (रागादिदोषवशगो बध्नाति कर्म क्लिष्टमत्यर्थम् । तत्प्रत्ययं तकत् पुन वैदयमानः शेषतुल्यस्तु) 'रागादिदोषवशगो रागद्वेषादिदोषायत्तो यस्मात् बध्नाति 'कम ज्ञानावरणीयादिक "तत्प्रत्ययं रागादिदोषप्रत्ययम्, एतदेवं विशेषयति--अत्यर्थम-अतिशयेन क्लिष्टं-दारुणविपाकोदयम् । बवा च पुनस्तकत्-कर्म ज्ञानावरणीयादि वेदयमानः-अनुभवन् शेषैः-अस्मादृशैस्तुल्य एव-समान एव भवति, तुरेवकारार्थः, करणग्रामाधीनविज्ञानोदयतया समस्तवस्तुविस्तारपरिज्ञानविकलो भवतीति भावः । तथा च सति तस्य जगत्कारित्वाभाव इति ॥ १७७ ॥ મત્ર પણ મતમાશકુમન માઇ-- . : = '3 5 13, કુ નિશા ) . - - - આ (અકૃત્રિમત્વ) વિશેષણ પણ યોગ્ય નથી. - : . ( સ ) ) - પૂર્વપક્ષ :- ઈશ્વરથી ભિન્ન આપણા જેવા જીવો અકૃત્રિમ નથી. (અર્થાત્ કૃત્રિમ છે.) તેથી શેષ જીવોના કર્તા નથી. તાત્પર્ય :- માત્ર રાગાદિમતા જગતષ્કૃત્વના નિષેધમાટે સમર્થ નથી. પરંતુ કૃત્રિમત્વથી યુક્ત રાગાદિમત્તા જ જગતક્નત્વના નિષેધમાટે સમર્થ છે. જેમકે આપણા જેવાઓની કૃત્રિમત્વવિશિષ્ટ ગામિના. વિવક્ષિત પુરષ રાગદિમાન હોવા ૬માં કૃત્રિમ નથી. તેથી તેનો જગતકતરીનો નિષેધ યોગ્ય નથી. કેમકે સાધ્ય અને સાધનનો સંબંધ ઉપાધિની અપેક્ષા રાખે છે. (અહીં જગત્વ નિષેધરૂપ સાધ્ય અને રાગઆદિમત્તારૂપ સાધન “કૃત્રિમત્વરૂપ ઉપાધિની અપેક્ષા રાખે છે.) અને આ ઉપાધિ પ્રસ્તુત ઇકવરમાં નથી. તેથી ઈશ્વરમાં જગત્વનો નિષેધ યોગ્ય નથી.. : 1; } ઉત્તર :- પ્રસ્તુત વિચારમાં કૃત્રિમ કે અકૃત્રિમ જીવ તુલ્યતાને જ ધારણ કરે છે. અર્થાત રાગવગેરે જો હાજર હોય, તો અકૃત્રિમત્વ વિરોષણ વ્યર્થ છે. કેમકે જંગતક્તત્વના અભાવના પ્રસંગરૂપ દોષના વ્યવચ્છેદમાટે સમર્થ નથી. “ ગોદિમત્તા' જ એવું વિશેષણ છે કે તદવાન (=રાગઆદિમાન) કૃત્રિમ હોય કે ન હોય પણે જગતકર્તા બની જ શકે નહિ. તેથી, “રાગાદિમત્તા આ વિરોષણ જ જગતષ્કૃત્વના નિષેધ માટે: સમર્થ છે. આ વિષયનું વિવરણ ગા. ૧૭૪ના વિવેચનમાં છે. અને હવે ગા. ૧૭૬ના વિવેચનમાં કહેવાશે. ૧૭પા " છે ; ; , , , , , , , , , , , છે. આ જ વાતને દૃષ્ટાન્નનું સમર્થન આપતા કહે છે. 10, 11.5 કરો. . . . ગાથાર્થ :- બ્રાહ્મણરૂપે સમાન, અને વેદનું જ્ઞાનવગેરે ગુણ સમાન હોય, તેવી બે બ્રાહ્મણવ્યક્તિને દાન દેતી વખતે વાળોનું ઓછાવત્તાપણું નજરમાં લેવાતું નથી. કેમકે આ બે બ્રાહ્મણમાં આ બ્રાહ્મણને વાળ ઓછા છે, અથવા વધારે છે, માટે આ બ્રિાહ્મણને દાન આપો, અને બીજાને નહી આપો’ એમ વિચારાતું નથી કેમકે દાનની પ્રવૃત્તિમાં વાળનું ઓછાવત્તાપણું નિમિત્ત બનતું નથી. આ જ પ્રમાણે પ્રસ્તામાં જગતક્નત્વ અકૃત્રિમત્વમાત્રને આધીન નથી, કેમકે આકાર વગેરે પણ અકૃત્રિમ હેવા ભાં તેઓમાં જગતક્તત્વ દેખાતું નથી... . ( શંકા :- તો પછી જગતત્વનું સમર્થ કારણ શું છે ? મારે . . . . . જવાબ :- જગતક્નત્વનું સમર્થ કારણ, ગતરૂપકાર્યના કારણવગેરેનાં સ્વરૂપનું સ્પષ્ટજ્ઞાન જ છે. અને કાણાદિનું આ જ્ઞાન રાગવગેરેથી ભરેલાને આપણી જેમ શક્ય જ નથી. તેથી રાગઆદિમત્તાની સમાનતા હોય, તો તેને (વિવાદાસ્પદ લ્પિત ઈવરને) અર્પલું “અકૃત્રિમત્વ વિશેષણ બકરીના ગળામાં રહેલા આંચળની જેમ નિષ્ફળ જ છે. ૧૭દાર - હવે, કલ્પિત જગતક્તને ' રાગઆદિમાન સ્વીકારવાથી તેનાંમાં જંગકર્તુત્વને વ્યાપક અશેષ વસ્તુવિષયજ્ઞાનનો અભાવ શી રીતે આવે ? તે બતાવે છે. (રાગાદિથી ચીો કર્મબંધ બધાને સમાન) - ગાથાર્થ :- રાગવગેરેથી ઘોષયુક્ત (ત) તે પ્રત્યય (=રાગષિને આશ્રયી) અત્યંત ચીકણા કર્મ બાંધે છે. અને તેને (બાંધેલા કર્મોને) અનુભવતો તે (ઈવર) બીજાઓ જેવો જ છે. આ રાગવગેરે ઘષોથી ઘેરાયેલો આત્મા જ્ઞાનાવરણીય વગેરે કર્મો બાંધે છે. કેમકે રાગવગેરે દેશો કર્મબંધમાં કારણ છે. આ બંધાતા કર્મો પણ જેવા તેવા નથી હોતા, પરંતુ પોતાના વિપાક ઉદય વખતે અત્યંત દરણફળ આપનારા હોય છે. ( તમારા મતે જ શ્રેણિગત જીવ પણ રાગઆદિના કારણે કર્મબંધ કરે છે માં તે કર્મ બંધ ક્લિષ્ટ નથી માન્યો, અને પ્રાય: વિપાકેદય વિના જ નારા પામે છે. તેમ ઈકવરઅંગે પણ સ્પવામાં શું વાંધો છે ? સમા. શ્રેણિમાં લો જીવ રાગ આદિષયુક્ત હોવા માં પ્રતિક્ષણ વીતરાગભાવ તરફ જઈ રહ્યો છે. શીધ્રતયા ઘષહાનિમાં પ્રવૃત છે, અને અત્યંત વિશુદ્ધિ ધરાવે છે તેથી તેને અક્લિષ્ટ બંધ છે. તમે પેલા 6 વરઅંગે આ પરિસ્થિતિ નથી. કેમકે (૧) તે અનાદિક્કલ ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૧૪
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy