________________
अह उ जहिच्छाहेतू सो संवादोत्ति किं न इतरोवि ? । णय जातिस्सरवयणे इहं पसिद्धो विसंवादो ॥ १४८ ॥
(अथ तु यथेच्छाहेतुः स संवाद इति किं नेतरोऽपि । न च जातिस्मरवचने इह प्रसिद्धो विसंवादः) तुशब्द एवकारार्थो भिन्नक्रमश्च । अथ मन्यसे - बालस्यापि संबन्धिनो जातिस्मरणस्य यः संवादः स यदृच्छाहेतुरेव, तत्कथं संवादो भावतस्तस्येत्युच्यते, एतदुक्तं भवति--भूतानां चित्रस्वभावतया स्वप्नज्ञानमिव केषांचिदर्थतथाभावविकलं जातिस्मरणमुत्पद्यते, यस्तु क्वचित्तस्य संवादः स काकतालीयो, यथा क्वचित् बाष्पादेर्धूमत्वेन निश्चितादग्न्यनुमाने तथैवाग्निसंवाद इति । अत्रोत्तरमाह-- 'किन्न इयरोऽवि' किन्न इतरोऽपि विसंवादो?, यथा क्वापि बाष्पादेरेव घूमत्वेन निश्चितादग्न्यनुमानेऽग्निविसंवाद इति भवत्येवेति केचित्, अत आह--'न येत्यादि' न च कदाचिदपि जातिस्मरवचने 'इह' जगति 'प्रसिद्धों' निश्चितः क्वापि विसंवादः, तथाऽनुपलम्भात् । 'जातिस्मरै' ति जातिं स्मरतीति जातिस्मरः, "ण्वुल्त्रज्लिहादिभ्यश्चेति" लिहादित्वादच् । 'स्वकृताभ्युक्तमिति समासो, यथा जारभर इति ॥ १४८ पराभिप्रायमाह-
अह अम्हेहिं ण दिट्ठो कोई जाइस्सरोत्ति तो णत्थि । एवं पपियामहस्सवि अच्वंतं पावर अभावो ॥ १४९ ॥
(अथास्माभिर्न दृष्टः कोऽपि जातिस्मर इति ततो नास्ति । एवं प्रपितामहस्यापि अत्यन्तं प्राप्नोत्यभावः)
अथ मन्येथाः - अस्माभिः कोऽपि न दृष्टो जातिस्मर इति, तस्मान्नैवासौ जातिस्मरोऽस्ति खरविषाणवत् । यदि हि स्यादस्माभिरप्युपलभ्येतेति भावः । अत्र दूषणमाह- 'एवमित्यादि' 'नन्वेवमुक्तप्रकारेण प्रपितामहस्याप्यत्यन्तमभावः प्राप्नोति, तद्विषयेऽपि भवतो दर्शनाभावात् ॥ १४९ ॥ ततः किमित्याह-
ઉત્તરપક્ષ :- જાતિસ્મરણજ્ઞાનવાળાના વચનનો પરમાર્થસાથે ઉપલબ્ધ થતો સંવાદ જ તે ઠગતો નથી, પણ સત્ય કહે છે, તેવા નિશ્ચયમાં પ્રમાણભૂત છે.
નાસ્તિક :– તેના વચનો પરમાર્થથી સંવાદરૂપ છે, અને સંવાદાભાસરૂપ નથી, તેવો નિર્ણય પણ શી રીતે થયો ?
ઉત્તરપક્ષ :– બાળકને પણ જાતિસ્મરણજ્ઞાન થાય છે. સાર :- બાળકને પણ જાતિસ્મરણ થાય છે, અને તેના વચનમાં દેખાતો સંવાદ કંઈ ઠગવાની બુદ્ધિથી નિર્માણ પતો નથી. કેમકે તે બાળક હોવાથી તેની બુદ્ધિમાં શપણું સંભવતું નથી. (બાળક નિર્દોષતરીકે જ લોકમાન્ય છે. વળી કુશળતાથી બીજાને ઉલ્લુ બનાવી શકાય તેવી કપટ રચવા જેટલી તેની બુદ્ધિ વિકાસ પામી નથી. તેથી બાળકના જાતિસ્મરણજ્ઞાનમાં દેખાતા સંવાદને કપયુક્ત માનવો યોગ્ય નથી.) આમ બાળકનું જાતિસ્મરણજ્ઞાન પરમાર્થથી સંવાદી છે. તેથી જાતિસ્મરણ જ્ઞાન હોવાનો નિર્ણય થાય છે. આજ પ્રમાણે અન્યને થયેલા જાતિસ્મરણને પણ પરમાર્થથી સંવાદી સ્વીકારવું જ રહ્યું. વળી તેઓના જાતિસ્મરણમાં પણ તે વ્યક્તિના ગુણોના પરિશીલનઆદિ લિંગવિશેષથી સંવાદનો નિર્ણય થઈ
શકે છે. ૫૧૪૭ગા
અહીં નાસ્તિક કક્કે છે.
ગાથાર્થ :- (નાસ્તિક) તે સંવાદ યĒાહેતુક છે. (ઉત્તર) એ પ્રમાણે ઇતર (- વિસંવાદ) અંગે કેમ નહિ કહેવાય ? વળી અહીં જાતિસ્મરણવાળાના વચનમાં વિસંવાદ પ્રસિદ્ધ નથી.
(મૂળમાં હતુ. પદ કાર” અર્થક છે. અને તેનો અન્વય યદચ્છાહેતુ પદ પછી કરવાનો છે.) નાસ્તિક :– બાળક્ના જાતિસ્મરણમાં જે સંવાદ દેખાય છે, તેમાં યચ્છાને છેડી અન્ય કોઇ હેતુ નથી. તેથી તેના સંવાદને ભાવથી=પરમાર્થથી શી રીતે કહી શકાય? તાત્પર્ય :-પૃથ્વીવગેરે ભૂતોનો સ્વભાવ વિચિત્ર છે. તેથી જેમ તેવા પ્રકારના અર્થથી રહિત=પરમાર્થવિનાનું સ્વપ્નજ્ઞાન થાય છે. અર્થવિનાના સ્વપ્નો આવે છે, તેમ કેટલાને અવિનાનું જાતિસ્મરણજ્ઞાન
થાય છે.
શંકા :- જો જાતિસ્મરણજ્ઞાન પરમાર્થહીન હોય, તો તે જ્ઞાનનો અર્થસાથે સંવાદ શી રીતે દેખાય ?
સમાધાન :- આ જે સંવાદ ક્યારેક ઉપલબ્ધ થાય છે, તે કાક્દાલીય છે. (કાગને બેસવું અને ડાળને પડવું એ ન્યાયથી નિદ્વૈતુક છે.) જેમકે ક્યારેક વરાળને ધૂમાડો સમજીને અગ્નિનું અનુમાન કરવામાં આવે, અને અગ્નિ હોય પણ ખરો તો આ અનુમાનનો સંવાદ કાક્તાલીય છે. (બાષ્પને અગ્નિ સાથે અવિનાભાવ નથી. તેથી બાષ્પને ધૂમાડો ક્ખીને કરેલું અગ્નિનું અનુમાન ખોટું પડવાનો જ સંભવ છે, છતાં ક્યારેક અગ્નિ હોય, તો ત્યાં અગ્નિની હાજરી હેતુસિદ્ધ નથી, પણ યથાસ્થંચિત જ છે.)
ઉત્તરપક્ષ :- સંવાદ અંગે વ્હેલી વાત વિસંવાદને કેમ લાગુ ન પડી શકે ? જેમકે ક્યાંક બાષ્પવગેરેમાં ધૂમાડાની ક્લ્પના કરી કરેલા અગ્નિના અનુમાનમાં વિસંવાદ ઉપલબ્ધ નથી થતો ? થાય જ છે. (અર્થાત્ ભ્રાન્તિથી બાષ્પને ધૂમ ક્પી અગ્નિના અનુમાનમાં વિસંવાદ ઉપલબ્ધ થાય છે, છતાં સર્વત્ર ધૂમકેતુથી થતાં અગ્નિના અનુમાનમાં થતા સંવાદને બાધ નથી. તાત્પર્ય જેમ કાક્દાલીય ન્યાયથી થતા સંવાદને નિર્હતુક ક્યો છે, તેમ તે જ ન્યાયથી કથંચિત્ થતા વિસંવાદને નિર્હતુક કહી શકાય છે.) વળી ક્યારેક પણ જાતિસ્મરણ જ્ઞાનવાળાના વચનમાં આ જગતમાં વિસંવાદ પ્રસિદ્ધ નથી. કેમકે તેવી ઉપલબ્ધિ થતી નથી. અર્થાત્ સર્વત્ર જાતિસ્મરણવાળાના વચનમાં સંવાદનો જ નિશ્ચય છે. (પ્રસ્તુતમાં જાતિસ્મર॰પદ જે જાતિનું સ્મરણ કરે છે તે જાતિસ્મર” એવી વ્યુત્પત્તિથી નિષ્પન્ન છે. અને વુલ્બલિહાદિસ્યશ્ય' સૂત્રથી લિહ’આદિ ગણમાં હોવાથી ક્મીર અચ્॰પ્રત્યય લાગ્યો છે. આ સૂત્ર શ્રીમલયગિસૂિરિએ શૈલા શબ્દાનુશાસન વ્યાકરણનું છે. અને જાતિ અને સ્મર” થી થયો છે. જેમકે જારભર) ૫૧૪૮ાા
વચ્ચેનો સમાસ સ્વ(૨) દાભ્યામ્
ધર્મસંગ્રહણિ ભાગની રપ