________________
इह सतो वस्तुन एकान्तेन सर्वथा नैवास्ति विनाशः तदनन्तरमेवाव्यवधानेनोत्पद्यमानकपालादिपदार्थान्तरदर्शनात्। यदि घटकपालयोरन्तरे कोऽपि क्षणो भावरूपताशन्य उपलभ्येत तदा स्यादेवं, यथा घटस्य सर्वथा विनाशः कपालानां चात्यन्तासतामुत्पाद इति, न चैवमुपलभ्यते, तस्मात् घटः कपालम्पेणैव परिणमते नतु सर्वथा विनश्यतीति निश्चीयते । अथ कथमुच्यते नैव सतः कस्यापि सर्वथा विनाशो? यावता दीपतडागोदकादीनामनन्वयोऽपि विनाशो दृष्टः, तत्र तदन्यविकारोपलम्भाभावात्, तद्वदन्येषामपि भविष्यतीति, तदप्ययुक्तम्, तत्रापि निरन्वयविनाशासिद्धेः, तमःप्रभृतिविकारोपलम्भात् । दीपादि तमः प्रादुर्भवत् उपलभ्यते, तच्च तमः पौगलिकं, तु दीपाभावमात्रं, चक्षुषा गृहमाणत्वात् तमश्छायोद्योतातपाश्च पौरालिका इति वचनप्रामाण्याच्च । तथा तडागोदकात् शीतः पवनः, अतस्तत्रापि दीपादेर्भावान्तरभाव एवाभावो न तु सर्वथा विनाशः । प्रमाणबाधितश्चासौ सतः सर्वथाविनाशाभ्युपगमः, अथाह--यत् यदुपादानं तत्तदूपात्मकं, यथा मृदात्मकंपिण्डोपादानो घटो मृदात्मकः, भावरूपघटोपादानश्च तद्विनाश इति । उपादानोपादेयभावो हि कार्यस्य कारणधर्मानुगमसंभवेन व्याप्तः, अन्यथाऽतिप्रसङ्गेन तव्यवस्थाऽनुपपत्तेरित्युक्तं प्राक, घटविनाशश्चेत् भावरूपघटोपादान इष्यते ततोऽवश्यं तस्य भावस्पताऽङ्गीकर्तव्या, तथा च सति न तस्य घटस्य सर्वथा विनाश इति स्थितम् । 'न'चावि उप्पाओ । अत्थि असंतस्सेति न चाप्येकान्तेनासत:-अविद्यमानस्योत्पादः, एकान्तेनासतस्तुच्छम्पतया तद्भवनशक्तचयोगात, अन्यथैकान्तेनासत्त्वायोगात, तथापि चेत्तस्य सत्त्वरूपतया भवनमिष्यते तर्हि अतिप्रसङ्गः, खरविषाणस्याप्युत्पत्तिप्रसक्तेः, तद्भवनशक्त्यभावाविशेषात् । अपि चैवमभ्युपगमे सति विवक्षितभावोत्पादोऽसदुपादानोऽभ्युपगतः स्यात्, तथा च सति तस्याभावस्यासत्त्वापत्तिरेव, कूर्मरोमभ्य इवोपजायमानाया
--- - - --- - - --- --- - - - - --- - - - - - - - - - --- ભાવો હોઈ પરલો (દેવપણું પરલોકે છે.) આમ આત્મા પરલોકમાં જનાસ્તીક પણ સિદ્ધ થાય છે. તેથી નાસ્તિકે પૂર્વે જે ક્યાં કે નત્યિ પશ્લોકગામી જે ભણિમો(=પરલોકગામી જીવ નથી ઈત્યાદિત મહામોહનટનો વિલાસ છે. એટલે ઉપેક્ષણીય છે.
હવે, આત્માના દેવનાકારૂિપે પરિણામને યુક્તિસંગત દર્શાવવા કહે છે
ગાથાર્થ :- સતવસ્તનો એકાજો નાશ નથી. અને એકાજો અસતનો ઉત્પાદ નથી. તેથી આ(આત્મા) પરલોકગામી તરીક સિદ્ધ થાય છે.
ઘટવગેરે સંત વસ્તનો એકાન્તસર્વથા વિનાશ નથી. કેમકે તેના નારા પછી તરત જ-વ્યવધાન વિના કપાલવગેરે અન્ય પદાર્થના દર્શન થાય છે. જે ઘટના નાશ અને કપાળની ઉત્પત્તિના સમય વચ્ચે એકાદ ક્ષણ પણ એવી મળે, કે જે ક્ષણે ઘટ પણ ન હોય અને કપાળ પણ ન હોય-ભાવશૂન્ય હોય, તો ઘટનો સર્વથા નાશ, અને અત્યન્ત અસત એવા કપાળનો ઉત્પાદ સંભવી શકે પણ તેવી ભાવશૂન્ય ક્ષણ દેખાતી નથી. તેથી ઘડો પોતે જ કપાળ પરિણામ પામે છે. પરંતુ સર્વથા વિનાશ પામતો નથી તેમ નિશ્ચય થાય છે.
શંકા :- કોઈપણ સત-વસ્તુનો સર્વથા વિનાશ નથી એમ કહેવું વ્યાજબી નથી, કેમકે દીવો, તળાવનું પાણી વગેરેનો નિરન્વયે વિનાશ થતો દેખાય છે. કેમકે ત્યાં તેઓના નાશ વખતે અન્ય કોઈ વિકાર ઉપલબ્ધ થતો નથી. આ દૃષ્ટાન્તથી સર્વત્ર નિરન્વય નાશ=સર્વથા નાશ સંભવી શકે છે.
સમાધાન :- નિરન્વય નાશમાટે આપેલું દત્ત અયોગ્ય છે. કેમકે દીપઆદિ સ્થળે પણ નિરય વિનાશ અસિદ્ધ છે. કેમકે દીપઆલિા વિનાશકાળથી જ વિકાર ઉપલબ્ધ થાય છે. દીપમાંથી તમ(અંધકાર) પ્રાદુર્ભાવ પામતો દેખાય છે. (દીપના વિનાશના સમકાળે અંધકાર ઉપલબ્ધ થાય છે.) આ તમઅંધકાર પૌગલિક છે, નહિ કે દીપ(=પ્રકાશ)ના અભાવમાત્રરૂ૫. કારણકે આ અંધકાર પણ આંખથી દેખાય છે. વળી અંધકાર છાયા, ઉધત અને આતપ પૌદ્ગલિક છે એવું આગમવચનનું પ્રામાણ્ય છે. આ જ પ્રમાણે, તળાવના પાણીના કારણે પવન અનુભવાય છે. પવનમાં રહેલી આ ઠંડક તળાવના પાણીનો વિકાર છે. આમ દીપ અને તળાવના પાણી વગેરે સ્થળે પણ દીપવગેરે અન્ધકારઆદિ ભાવાત્તરને પામે છે, પણ સર્વથા નાશ પામતા નથી. વળી સવસ્તુના સર્વથા વિનાશનો સિદ્ધાન્ત પ્રમાણથી બાધિત છે. જુઓ જે વસ્તુનું જે ઉપાદાન કારણ હોય. તે વસ્તુ તે (=ઉપાઘનના સ્વરૂપવાળી હોય. જેમકે ઘડાનું ઉપાદાનભૂત પિણ્ડ માટીમય છે, તો ઘડો પણ માટીમય છે. એ જ પ્રમાણે ઘટ વિનાશના ઉપાદાનભૂત ઘડો ભાવાત્મક છે તો ઘટવિનાશ પણ ભાવાત્મક જ હોવો જોઇએ.
શંકા :- ઘડે ઘવિનાશનું ઉપાદાન હોય, તેટલામાત્રથી ઘટવિનાશમાં ઘડાના ભાવાત્મક ધર્મ-સ્વરૂપની હાજરી સ્વીકારવાની શી જરૂર છે ?
સમાધાન :- ઉપાદાન-ઉપાદેયભાવ કાર્યમાં કારણધર્મકારણના ધર્મના અનુગમભાવને વ્યાપ્ય છે. અર્થાન ક્યાં ઉપાદાન ઉપાદેયભાવ હોય, ત્યાં કાર્યમાં કાસણધર્મનો અનુગમ હોય જ. અને જ્યાં કાર્યમાં કારણધર્મનો અનુગમ ન દેખાય, ત્યાં ઉપાદાનઉપાદેયભાવ સંભવે નહિ. કાર્યમાં કારણધર્મના અનુગમ વિના પણ ઉપાદાનઉપાયભાવ માનવામાં અતિપ્રસંગ છે, કેમકે બધી જ વસ્તુઓ બધા જ કાર્યના કારણ બની જાય અને બધા જ કાર્યો દરેક વસ્તુના ઉપાદેય બની જાય. અને આ અતિપ્રસંગને કારણે ઉપાદાનઉપાદેયભાવની અમુક ઉપાદેયમાટે અમુક જ ઉપાદાન, અન્ય નહિ." યાદિ જે નિયત વ્યવસ્થા છે. તેનો વિલોપ થઈ જાય. આ સિદ્ધાન્ત પૂર્વે દર્શાવ્યો જ છે. તેથી ઉપાદેયમાં ઉપાદાનના ધર્મનો અનુગમ સ્વીકારવો જ ઋો. હવે છે, ઘટવિનાશના ઉપાઘનતરીકે ભાવાત્મક ઘડે ઈષ્ટ હેય. તો ઉપાદાનના આ ભાવાત્મક ધર્મનો ઉપાયભૂત ઘટવિનાશમાં અનુગમ સ્વીકરો જ પશે. અને તો ઘટવિનાશ પણ ભાવાત્મક જ સિદ્ધ થશે. તેથી ઘટનો સર્વથા(માત્ર અભાવ૫) વિનાશ નથી. એમ સિદ્ધ થાય છે. (ન ચાવિ ઉપાઓ ઈત્યાદિ) આ જ પ્રમાણે એકને અસત(અવિદ્યમાનની ઉત્પત્તિ સંભવતી નથી. એકાજે અન્-વસ્તુ અપુષ્પઆદિની જેમ તુચ્છરૂપ છે. અને તેની તુચ્છ વસ્તુઓમાં ઉત્પન્ન થવાની શક્તિ
ધર્મસંગાણિ ભાગ- ૨ ૧૧૭