________________
किं च पडिसेहगं तं अणुमाणं?, अह भवे अणुवलद्धी । पच्चक्खणुमाणेहिं भणियमिहं णणु पबंधेणं ॥ १३० ॥
(किञ्च प्रतिषेधकं तदनुमानम् ? अथ भवेदनुपलब्धिः । प्रत्यक्षानुमानाभ्यां भणितमिह ननु प्रबन्धेन)
किमिति परप्रश्ने, चशब्दो दूषणान्तरसमुच्चये । येनानुमानेनात्मनः प्रतिषेधः कर्तुमिष्यते तदनुमानं प्रतिषेधकं किं स्यात्?, नैव किंचिदित्यभिप्रायः । अपरस्याभिप्रायमाशङ्कते --' अथ भवेदनुपलब्धिरिति अथ स्याद् इयं मतिः परस्य, भवेदात्मप्रतिषेधकमनुमानं प्रमाणमनुपलब्धिः, अन्यस्य प्रतिषेधे व्यापारायोगात् । अत्राह-- 'पच्चक्खेत्यादि' 'इह' अस्यामनुपलब्धौ यद्वक्तव्यं तद्भणितं 'प्रबन्धेन' विस्तरेण प्रत्यक्षानुमानाभ्यामात्मप्रतिषेधकत्वेन विचार्यमाणाभ्यां, प्रत्यक्ष प्रस्तावे - ऽनुमानप्रस्तावे चेत्यर्थः । तत्र प्रत्यक्ष प्रस्तावे 'सिद्धो यऽविणाभावो तेण समं तीए किं भवतो' इत्यादिना, अनुमानप्रस्तावे च "नो तयं तुह पमाणमित्यादिनेति । तस्मान्नानुमानमप्यात्मनः प्रतिषेधकम् ॥१३०॥ तदेवमात्मनोऽस्तित्वं चैतन्यस्य धर्म्मादित्वान्यथानुपपत्तितस्तत्प्रतिषेधकप्रत्यक्षानुमानप्रमाणाभावाच्च प्रसाध्य सांप्रतं आगमतस्तत्प्रसाधयन्नाह-आगमतो चिय सिद्धो जं उवओगादिलक्खणो जीवो । आहिंडइ संसारं सुच्चइ सव्वण्णुवयणम्मि ॥ १३१ ॥
(आगमत एव सिद्धो यदूपयोगादिलक्षणो जीवः । आहिण्डते संसारं श्रूयते सर्वज्ञवचने)
आगच्छति गुरुपारम्पर्येणेत्यागमः ततोऽपि च सिद्ध आत्मेति प्रकरणाद्गम्यते । कथमित्याह -- 'यद्' यस्मात् श्रूयते 'सर्वज्ञवचने' सर्व जानातीति सर्वज्ञस्तस्य वचनं द्वादशाङ्गं गणिपिटकम् अर्थतस्तेन प्रणीतत्वात् सर्वज्ञवचनं तस्मिन् यदुत - उपयोगादिलक्षणो जीवः 'आहिण्डते' भ्रमति संसारमिति ॥ १३१ ॥ इह कैश्चिदागमस्य बाह्यार्थं प्रति प्रामाण्यं नाभ्युपगम्यते, यत्र तु वक्तुरभिप्रायोऽभ्युपगम्यते यथा - " वक्तृव्यापारविषयो, योऽर्थे बुद्धौ प्रकाशते । प्रामाण्यं तत्र शब्दस्येति" तत्रानुमानेऽन्तर्भाव्यते, यदाहुः-- "वक्तुरभिप्रेतं तु सूचयेयुरिति, स एव वक्ता विशिष्टाभिप्रायसंबन्धितया प्रत्याय्यमानो धर्मी, अभिप्रायविशेषः साध्यः शब्दः साधनमिति" । अतस्तन्मतविकुट्टनार्थमिदमाह-
अस्स य पमाणभावं माणंतरयं च उवरि वोच्छामि । णासंगतमेत्तेणं वादीणं वत्थुणोऽभावो ॥ १३२ ॥
(अस्य च प्रमाणभावं मानान्तरतां चोपरि वक्ष्यामि । नासंगतमात्रेण वादिनां वस्तुनोऽभावः)
તપુત્રત્વ વગેરે હેતુઓ સાધ્યઅર્થ (-શ્યામત્વવગેરે)થી અન્યથામાં (-વિપરીત થવામાં) અનુપન્ન બનતા નથી. અને આવા અનુમાનોમાં બાધ આવે એટલામાત્રથી પ્રમાણભૂત અનુમાનોને ઊની આંચ આવતી નથી. કેમકે તે (-પ્રમાણભૂત અનુમાન) ભિન્ન જાતિવાળું છે. આમ પ્રત્યક્ષની જેમ અનુમાન પણ પ્રમાણતરીકે નિશ્ચિત થાય છે.
૫૧૨ા
પ્રસ્તુત (=આત્મપ્રતિષધ) વિષયમાં જ બીજું દૂષણ પણ દર્શાવવાની ઇચ્છાથી કહે છે.
ગાથાર્થ :– વળી તે અનુમાન શું (આત્માનું) પ્રતિષેધક બની શકશે ? (નાસ્તિક) અનુપલબ્ધિ (પ્રતિષષક) બનશે. (ઉત્તર) પ્રત્યક્ષ અને અનુમાનન્દ્વારા આ વિષયમાં વિસ્તારથી જ છે.
(મૂળમાં કિમ્॰ પદ પરને પ્રશ્ન પૂછવાઅંગે છે. 'ચ'પદ બીજા દૂષણના સમાવેશઅર્થે છે.) *અનુમાન પ્રમાણભૂત છે કે નહિ તે વાત જવા દો. પણ એ ક્હો, કે તમે જે અનુમાનથી આત્માનો પ્રતિષેધ કરવા ઇચ્છો છો, તે અનુમાન શું પ્રતિષેધક બની શકશે ? નહિ જ બને.
નાસ્તિક :– અનુપલબ્ધિ જ આત્માના પ્રતિષેધક અનુમાનપ્રમાણરૂપ છે. કેમકે પ્રતિષેધના વિષયમાં અન્યની પ્રવૃત્તિ સંભવતી નથી.
ઉત્તરપક્ષ :- અનુપલબ્ધિની બાબતમાં જે ક્લેવાનું હતું, તે આત્માના પ્રતિષધતરીકે વિચારાતા પ્રત્યક્ષ અને અનુમાનના પ્રસ્તાવમાં વિસ્તારથી હેવાઈ ગયું જ છે. પ્રત્યક્ષના પ્રસ્તાવમાં ‘સિદ્ધોયઽવિણાભાવો તેણ સમું તીએ કં ભવતો’ (ગા.૧૨૧) ઇત્યાદિથી અને અનુમાનના પ્રસ્તાવમાં નો તાં તુ પમાણમ્” (ગા.૧૨૪) ઇત્યાદિથી પ્રતિષધની (=અનુપલબ્ધિની) બાબતમાં હેવાયું છે. તેથી અનુમાન પણ આત્માનું પ્રતિષધક નથી. ।।૧૩ના
(આગમથી આત્મસિદ્ધિ) આમ, ચૈતન્યના ધર્માદિપણાની અન્યથાઅનુપપત્તિદ્વારા આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી. અને આત્મપ્રતિષેધક્તરીક પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણનો અભાવ દર્શાવવાદ્વારા તેની પુષ્ટિ કરી. હવે, આગમપ્રમાણથી આત્મતત્ત્વની સિદ્ધિ બતાવે છે. ગાથાર્થ :– આગમથી પણ આત્મા સિદ્ધ છે. કેમકે સર્વજ્ઞવચનમાં સંભળાય છે કે ઉપયોગઆદિ લક્ષણવાળો. જીવ સંસારમાં ભમે છે.
(ગુરુઓની પરંપરાથી આવે, તે આગમ.) આગમથી પણ આત્મા સિદ્ધ છે. (જે બધું જાણે, તે સર્વજ્ઞ. દ્વાદશાંગ ગણિપિટના અર્થત: પ્રણયિતા સર્વજ્ઞ છે.) સર્વજ્ઞના દ્વાદશાંગાત્મક વચનોમાં સંભળાય છે, કે જીવ ઉપયોગવગેરે લક્ષણવાળો છે અને સંસારમાં ભમી રહ્યો છે ૫૧૩૧ાા
પૂર્વપક્ષ
અહીં કેટલાક બૌવિશેષ)નો - આગમ બાધાર્થ(-બાાઘવગેરે વિષય) પ્રતિ પ્રમાણભૂત નથી. જ્યાં શબ્દથી વક્તાના અભિપ્રાયનું જ્ઞાન થાય છે, ત્યાં તે અનુમાનપ્રમાણમાં સમાવેશ પામે છે, ક્યું છે કે વક્તાના વ્યાપાર (=બોલવાની ચેષ્ટા)નો વિષય બનતો જે અર્થ બુદ્ધિમાં પ્રકાશે છે(=સંવદિત થાય છે.) તે અર્થપ્રતિ શબ્દનું પ્રામાણ્ય છે આ
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ટ ૧૧૩