________________
—
—
—
—
च भवति, तस्मान्नैव सारूप्यं प्रमाणं, किंतु यतो निमित्तविशेषात् सारूप्याविशेषेऽपि नियतविषया प्रतिपत्तिरुत्पद्यते स एव निमित्तविशेषोऽर्थग्रहणपरिणामलक्षणः प्रमाणम् । यदि त्वर्थग्रहणपरिणाम एव सारूप्यमित्युच्यते, तदा न काचिदावयोर्विप्रतिपत्तिः, नाम्नि विवादाभावात् । तदेवं निश्चयतः प्रमाणमभिधाय सांप्रतमुपचारनिबन्धनं प्रामाण्यमर्थज्ञानयोरविशेषेणोपपादयन्नाह--'तीए य इत्यादि, 'तस्याश्च' अर्थग्रहणपरिणामलक्षणायाः प्रतिपत्ते योरप्यर्थज्ञानयोर्भावे सति જવા યોગ સૌ વિષયો ન સ માળ, વિહંતુ જ્ઞાનમેતિ વ્યામોદ પવા, પતિ--૨થા જ્ઞાનચાઈગ્રહપરિણામો જ્ઞાને सत्येव भवति न तदभावे, तथा बाह्यार्थस्यापि भावे सति भवति न तदभावे, अन्यथा निर्विषयत्वेन तस्याप्रामाण्यप्रसङ्गात्, ततश्च यथा ज्ञानं तन्निबन्धनत्वादुपचारेण प्रमाणमिष्यते तथा विषयोऽपीष्यतामुपचारनिमित्ताविशेषात्, तथापि चेद्विषयस्य प्रामाण्योपचारप्रतिषेधस्तर्हि व्यामोह एषः, युक्तिवैकल्यादिति स्थितम् ॥१२८॥ अधिकृत एवार्थे परस्याशङ्काशेषमपनेतुकाम आह--
तुल्लाणं वि वभिचारा तमप्पमाणंति किन्न पच्चक्खं ? ।
તેહિં વિશેષમાવા રવિ િ તો ત્નિ ? | ૨૨૧ છે
(तुल्यानामपि व्यभिचाराद् तदप्रमाणमिति किन्न प्रत्यक्षम्। तेषां विशेषभावादितरेष्वपि किं न सोऽस्ति?) -- - - --
હવે જે જ્ઞાનનું અર્થસાથે એક દેશથી એકાદ અંશથી એકાદ ધર્મથી જ સારૂપ્ય ઇષ્ટ હોય, તો પ્રત્યેક જ્ઞાનને સઘળાય અર્થના પરિચ્છેદક બોધક–પ્રકાશક તરીકે સ્વીકારવું પડશે. કેમકે દરેક જ્ઞાનમાં બધા જ અર્થોનું કોક અંશાથી છેવટે પ્રમેયવાદિ ધર્મોથી સારૂપ્ય રહેલું જ છે. તેથી જ આ વાત તમને (બૌદ્ધોને) માન્ય આચાર્ય ધર્મકીર્તિ “વિજ્ઞાનનયપ્રસ્થાના માં આ પ્રમાણે કહે છે- જો સર્વાત્મના સારૂપ્ય હોય, તો જ્ઞાન અજ્ઞાનતાને પામે. ( જ્ઞાન અજ્ઞાનરૂપ બને.) અને કોઈક અંશથી સારૂપ્ય હોય, તો બધા (અર્થો) નું બધા જ (જ્ઞાનો) થી વેદન (બોધ) થઈ જાય.
વળી, સારૂપ્યમાં પ્રામાણ્ય સ્વીકારવામાં અતિપ્રસંગ પણ છે. તે આ પ્રમાણે પ્રમિતિષિાનું જે નિમિત્ત=કારણ બને, તે પ્રમાણ છે. હવે જો સારૂપ્યને પ્રમિતિષ્યિાનું કારણ માનશો, તો ક્યારેક પૂર્વવિજ્ઞાનનું પણ સંવેદન થવાની આપત્તિ છે. કેમકે પૂર્વવિજ્ઞાન પણ વિષયની જેમ સમાન યોગક્ષેમ ધરાવે છે. તે આ પ્રમાણે કોઈક પુરુષને ક્યારેક પ્રથમ સામે રહેલા નીલલક્ષણ(નીલવસ્તુ)ના બોધમાં સમર્થ નીલપ્રતિભાસ વિજ્ઞાન (નીલઅર્થનો પ્રતિભાસ કરાવનારું જ્ઞાન) ઉદય પામે છે. તે પછી તે જ સમનત્તરપ્રત્યયીભૂત પ્રથમ અનુભવેલા નીલવિજ્ઞાનથી બીજું પણ નીલપ્રતિભાસ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ આ બીજા નીલપ્રતિભાસ વિજ્ઞાનમાં પ્રતિભાસ થયેલો ગ્રાહ્મ(અર્થ)આકાર બાહ્યાઅર્થ જેવો પ્રતિભાસે છે. તેમ પ્રથમ નીલપ્રતિભાસ વિજ્ઞાનમાં પ્રતિભાસતો ગ્રાહ્યાકાર પણ બાહ્યાWતુલ્ય જ પ્રતિભાસે છે. તેથી ઉત્તરવિજ્ઞાનમાં(બીજા વિજ્ઞાનમાં) જેમ બાહ્ય વિષયસાથે સારૂપ્ય છે, તેમ પૂર્વ(=પ્રથમ)વિજ્ઞાન સાથે પણ સારૂપ્ય છે. વળી, ઉત્તરવિજ્ઞાનનું બાધાર્થસાથે તો માત્ર નીલા* ક્વિરૂપે જ સારૂપ્ય છે, જ્યારે પૂર્વના વિજ્ઞાન સાથે તો સર્વરૂપે સાપ્ય છે. તેથી જેમ સારૂણ્યના કારણે બાહ્યાાર્થનો બોધ
થાય છે, તેમ પૂર્વના વિજ્ઞાનનું પણ જ્ઞાન થવું જોઈએ, કેમકે બાહાર્થના ગ્રહણમાં અને પૂર્વજ્ઞાનના અગ્રહણમાં કોઈ વિશેષ કારણ નથી. ાં જ છે કે - જેમેં નીલાદિરૂપતાને કારણે નીલાદિનો અનુભવ(સંવેદન) ઈષ્ટ છે. તેમ અનુભવના સારૂપ્યથી તેનો(ત્રનીલાદિઅનુભવનો) પણ અનુભવ થવો જોઇએ.” પણ તેમ થતું નથી. તેથી નિર્ણય થાય છે કે, સારૂપ્ય પ્રમાણરૂપ નથી. પરંતુ સારૂપ્યની સમાનતા હોવા છતાં જે નિમિત્તવિશેષને કારણે નિયતવિષયક જ પ્રતિપત્તિ થાય. તે નિમિતવિરોષ જ અર્થગ્રહણપરિણામ છે, જે નિશ્ચયથી પ્રમાણરૂપ છે. તમને પણ જો, “અર્થસારૂપ્યપદના તાત્પર્યથી “અર્થગણપરિણામ જ અભિપ્રેત હોય, તો આપણા બન્નેના સિદ્ધાંતમાં કોઈ વિરોધ નથી. અને નામભેદમાં વિવાદને અવકાશ નથી.
આમ નિશ્ચયથી અર્થગ્રહણપરિણામરૂપ પ્રતિપત્તિ જ પ્રમાણરૂપ છે. એમ બતાવી, હવે “ઔપચારિકપ્રામાણ્ય અર્થ (બાહ્યઅર્થ) અને જ્ઞાન-બન્નેમાં સમાનતયાં છે.” એવું પ્રતિપાદન કર્તા કહે છે “તીએય ઈત્યાદિ અર્થગ્રહણપરિણામરૂપ આ પ્રતિપત્તિ અર્થ અને જ્ઞાન આ બેની હાજરીમાં જ થાય છે. અર્થાત બેમાંથી એક્ની પણ ગેરહાજરીમાં પ્રતિપત્તિ ન થાય. તેથી માત્ર જ્ઞાન જ પ્રમાણભૂત છે, અને વિષય(અર્થ) નહિ એવું કહેવામાં મૂઢતા જ કારણ છે. જુઓ. જ્ઞાનનો અર્થગ્રહણ પરિણામ જેમ જ્ઞાનની હાજરીમાં જ સંભવે, ગેરહાજરીમાં નહિ તેમ બાહાઅર્થની હાજરીમાં જ સંભવે, ગેરહાજરીમાં નહિ. નહિતર(બાઢાર્થના અભાવમાં જો અર્થગ્રહણપરિણામ ઉદ્ભવે તો) તે(=અર્થગ્રહણ પરિણામ) નિવિષય(વિષય વિનાનો) હોવા થી પ્રમાણભૂત રહે નહિ. આમ અર્થગ્રહણપરિણામનું કારણ હોવાથી જેમ જ્ઞાન ઉપચારથી પ્રમાણ બને છે, તેમ વિષય પણ બનવા જોઇએ. કારણકે બન્ને(જ્ઞાન–અર્થ)સ્થળે ઉપચારના કારણ સમાન છે. છતાં પણ વિષયમાં પ્રામાણ્યના ઉપચારનો નિષેધ કરવામાં કોઈ યુક્તિ હાજર નથી. તેથી એવો નિષેધ વ્યામોહના ઘરનો જ સંભવી શકે છે. એમ નિર્ણય થાય છે. વરદા
| (સદઅસતતત્યતા અપ્રામાણ્યપ્રયોજક-નાસ્તિક) પ્રસ્તુત અર્થમાં જ અન્યની બાકી રહેલી આશંકા દૂર કરવા કહે છે
ગાથાર્થ :- તુલ્ય (સદનુમાનને તુલ્ય) અનુમાનો(અસદનુમાનો)માં વ્યભિચાર દેખાતો હોવાથી તે(અનુમાન) અપ્રમાણ છે. (એમ કહેવામાં) તો પ્રત્યક્ષ પણ કેમ અપ્રમાણ નહિ ? તેઓમાં ( પ્રમાણભૂત પ્રત્યક્ષોમાં અપ્રમાણભૂત પ્રત્યક્ષથી). વિરોષ હોવાથી પ્રત્યક્ષ પ્રમાણભૂત છે. (એમ કહેશો, તો) બીજામાં(સઅનુમાનોમાં) પણ શું તે (અસઅનુમાનથી વિશેષ) નથી ? અર્થાત્ છે જ.
નાસ્તિક :- અનુમાનોમાં પણ ક્યાંક વસ્તુ સાથે સંવાદ થતો દેખાય છે. તેથી અનુમાનને પ્રમાણતરીકે સ્વીકારવાનું મન થાય છે. પણ શું કરીએ ? અનુમાનના હેતુ વગેરે અવયવોના કારણે પ્રમાણ તરીકે અભિપ્રેત અનુમાનોની બરાબરી કરતાં પણ
ધર્મસંહાસ ભાગ
છે
: