________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ aathanaanoramionaririramme
Antariksha Parasnathji Maharaj and that they have right to worship the image in accordance with their custom, (2) That the Digambaris have a right of worshiping the image in accordance with an arrangement made in 1905 but are not to interfere with the Swetambari customs of worship, (3) That the Digambari sect be permanently restrained from obstructing the Swetambari sect in getting the image restored to its original form and plastering the same now and hereafter."
"That the appellants obtained leave to appeal to your Majesty in council."
"THE LORDS OF THE COMMITTEE in obedience to his late Majesty's said order in council have taken the appeal and humble petition into consideration and having heard counsel on behalf of the parties on both sides. Their Lordships do this day agree humbly to report to You Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court of Judicial Commissioners of the Central Provinces dated 1st day of October 1923 affirmed."
HIS MAJESTY having taken the said report into consideration was pleased by and with the advice of HIS privy Council to approve there of and to order as it hereby ordered that the same be punctually observed obeyed and carried into evacuation."
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થનો વહીવટ કરવાનો શ્વેતાંબરોને સંપૂર્ણ અધિકાર આપતા, અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પોતપોતાની વિધિ પ્રમાણે વારાફરતી સૌના ટાઈમ દરમિયાન પૂજા કરવાનો શ્વેતામ્બર દિગંબર બંનેને અધિકાર આપતા, તથા મૂર્તિને લેપ કરવાનો શ્વેતાંબરોને અધિકાર આપતા પ્રવી કાઉન્સીલના ચૂકાદા સુધીના ઈતિહાસને આપણે જોઈ ગયા છીએ. પોલકરોના હાથમાં તીર્થ હતું તે વખતે પણ મૂર્તિને લેપ કરવામાં આવતો હતો. પોલકરોના હાથમાંથી છોડાવ્યા પછી સને ૧૯૦૮ માં લેપ કરવામાં આવ્યો, પણ દિગંબરોએ લોઢાના ઓજારોથી કચ્છોટ તથા કંદોરાના ભાગને ખોદી નાખ્યા તેથી શ્વેતાંબરોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને તેનો નાગપુરની કોર્ટથી સને ૧૯૨૩ માં ચુકાદો આવ્યો તેમાં મંદિર અને મૂર્તિના