________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ maanaswaminara
y anwormજજ
Their Lordships do this day agree humbly to report to your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court of the Judicial Commissioner of the Central Provinces dated the 1st day of October 1923 affirmed and that the petition for stay of execution ought to be dismissed.
And in case Your Majesty should be pleased to approve of this report then Their Lordships do direct that their be paid by the Appellants to the Respondants their costs of this appeal incurred in The Court of the said Judicial Commissioner and the sum of L. 689-3, S.-o.d. for their costs their of incurred in England. [પ્રવી ઉત્નનો રિપોર્ટ તા. ૧-૭-૨૨૨૧]
અત્યારે આ વ્યવસ્થા અનુસાર જ બધો કારભાર ચાલે છે. શ્વેતાંબરી સંપૂર્ણ રીતે વહીવટનો સર્વાધિકાર ભોગવે છે. મંદિરમાં સુધારા-વધારા જે કંઇ કરવું હોય તે વિના ડખલગીરીએ કરી શકે છે. સન ૧૯૦૫ નું ટાઇમ-ટેબલ માત્ર કાયમ રહ્યું છે અને તે પ્રમાણે દિગંબરભાઈઓને તેમની વિધિ પ્રમાણે તેમના સમયમાં પૂજા-અર્ચા કરવાનો અધિકાર મળ્યો છે.
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થના વહીવટ તથા માલિકી વિગેરે ઉપર અધિકારના સંબંધમાં શ્વેતાંબરો તથા દિગંબરો વચ્ચે ઘણા લાંબા સમય સુધી ચાલેલા કેસનો અને વિવાદોનો ઉલ્લેખ વિસ્તારથી આવી ગયો છે. આ કેસ ઠેઠ ઈંગ્લાંડની પ્રિવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. અને ત્યાંનો ચુકાદો ઈસ્વીસન ૧૯૨૯ ના જુલાઈની ૯ મી તારીખે આવ્યો હતો, એ પણ જણાવાઈ ગયું છે. પ્રીવી કાઉન્સીલનો એ ચુકાદો ઇંગ્લીશ ભાષામાં જ અક્ષરશઃ નીચે મુજબ આપવામાં આવે છે. એનો ભાવાર્થ પહેલા આવી ગયો હોવાથી ગુજરાતી અનુવાદ નથી કર્યો
પિવી કાઉન્સીલના ચૂકાદાની મૂળ કોપી