________________
શ્રમણ ભગવાન મહાવીર
wwwwwmmm
પવિત્રનિશ્રામાં અગિયાર અગના પારંગત થયા. એક અવસરે ગ્રીષ્મૠતુના પ્રચંડ તાપમાં એક બાજુથી ખુલ્લા મસ્તકે સૂર્યના કિરણાના ઉગ્ર તાપ, બીજી બાજુ સ ંતપ્ત અનેલ ભૂમિ ઉપર ખુલ્લા પગે ચાલવાના પ્રસંગની વધુ પડતી ગરમી વગેરે કારણે મરિચિમુનિવરનું ચિત્ત આકુલ વ્યાકુલ બન્યું. સંયમ ગ્રહણ કરતી વેળાએ કાયાની માયાને ફગાવી દેનાર મરિચિમુનિવર અનંત કાળથી આત્માની પૂઠે પડેલી એ કાયાની માયામાં પુનઃ ફસાયા. કનિરા માટેના ઉષ્ણુપસિહના પ્રસંગ એ મુનિવરને ક બંધનનું કારણ બન્યા. આવા ઉષ્ણુ પરિષદ્ધના આકરા સંતાપ દીર્ઘકાળ પર્યંત મારાથી કેમ સહન થાય ? ક્યાં મારી સુકામળ કાયા અને કયાં આ ઉગ્ર પરિષહાને સહન કરવાપણું ? આવું કષ્ટમય ચારિત્ર પાળવુ' એ મારાથી અશક્ય છે. એકવાર ઘર છેડી નીકળ્યા બાદ પાછા ઘેર જવુ અને પુનઃ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા એ પણ મારા જેવા કુલીન આત્મા માટે યોગ્ય નથી, અને કદાચ કુલીનતાને બાજુમાં મૂકી ઘેર જાઉં તે મારા સ ંસારપક્ષના પિતા ભરતમહારાજા મને સ્થાન આપે કે કેમ ? તે ણુ શકાસ્પદ છે, આવી વિષમ પરિસ્થિતિમાં મારે શું કરવું ?” મરિચિમુનિ આ પ્રમાણે મુંઝવણમાં મુકાયા. ઘણેા વિચાર કરતાં તેમણે એક નવા માર્ગ નિશ્ચિત કર્યાં. “ શ્રમણનિગ્રન્થા ત્રણદંડથી રહિત છે, હું તેવા નથી, માટે મને બિડનુ... ચિહ્ન હે. સાધુએ લગભગ મેહના આવરણથી રહિત હાય છે, હુ' તેવા નથી, માટે મને મસ્તક ઉપર છા હૈ. સાધુએ સદ્ભાય ખુલ્લા પગે ચાલનારા છે. મારામાં એ સહનશીલતા નથી, માટે મને
૨૨