________________
શ્રમણ ભગવાન મહાવીર
wwww
૧૦
ભાવના અંગે શું આશ્ચય હાય ! નોકર-ચાકર પ્રતિ પ્રાચીન કાળની કૌટુંબિકભાવના આપણા સુપ્રસિદ્ધ કલ્પસૂત્રના મૂળમાં સેવક કિવા નાકરવર્ગ માટે કૌટુબિપુરુષ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. સિદ્ધાર્થ રાજા જ્યારે સેવકને મેલાવવાની જરૂર પડે છે અને ખેલાવે છે તે પ્રસંગમાં “તાં સિદ્ધયેળ રાયા કૌટુંવિય પુરિસે સાથે" આવા વાચના ઉલ્લેખા છે. આપણા દેશમાં જ્યાં સુધી નેકર-ચાકર પ્રતિ શ્રીમંતવના દિલમાં કોટુ ંબિક ભાવના હતી ત્યાં સુધી નોકરિયાત ધારા, સામ્યવાદ કે સમાજવાદને સ્થાન ન હતું. પરંતુ નાર-ચાકર પ્રતિ શ્રીમંતવર્ગની કૌટુ ંબિક ભાવનામાં જ્યારથી પરિવર્તન થયું અને નાકરિયાત વર્ગ પણ પોતાના કત વ્યથી પોતાની વફાદારીમાંથી ક્રમશઃ શિથિલ થતા ગયે ત્યારથી જુદા-જુદા ધારાએ અને વાદોના પ્રારંભ થયા અને ઉભય વર્ગોમાં શાંતિ તેમજ વિશ્વાસના સ્થાને અશાંતિ અને અવિશ્વાસનું સ્થાન પ્રગટયું. મહાપુરુષોના જીવન ચરિત્રા ફકત વાંચીને કે શ્રવણ કરીને જ સંતોષ માનવામાં કાંઇ વિશેષતા નથી. પરંતુ એ મહાપુરુષોના પ્રત્યેક જીવનપ્રસ’ગાનુ ચિંતનમનન કરીને આપણે! જીવનપંથ ઉજજવળ અને કલ્યાણકારી બને એ એનુ મુખ્ય ફળ છે.
નયસારના દિલમાં દાનધર્મની ઉદારભાવના નયસાર અને એના માણસા એક પ ંકિતમાં ભાજન માટે એસી ગયા. ભાજનની સામગ્રી પણ સહુને યથેચ્છ પીરસવા