________________
પ્રભુના જન્મ પ્રસંગે સૂતિકર્મ
૩૪૫
ચલિત થયા. દિકુમારિકાઓએ અવધિજ્ઞાનને ઉપગ મૂ અને જાણી લીધું કે અનંત ઉપકારી પરમાત્મા તીર્થ. કર ભગવંતને ભરતક્ષેત્રના ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલા પટરાણીની કુક્ષિથી જન્મ થયે છે. તૂર્ત જ પિતાના આચાર પ્રમાણે સર્વસામગ્રી સાથે એ દિકુમાશિકાઓ દિવ્ય ગતિથી ભગવંતને જન્મસ્થાને આવી પહોંચી, અને પિતાને ગ્ય ભગવંત અને માતાનું સૂતિકર્મ કરવા માટે તત્પર બની ગઈ.
પ્રભુના જન્મ પ્રસંગે સૂતિકર્મ માટે
દિકુમારિકાઓને અધિકાર સામાન્ય વ્યક્તિને ત્યાં પુત્ર-પુત્રીને જન્મ થાય ત્યારે તેનું સૂતિકર્મ કરનાર તેને લાયક વ્યકિતઓ હય, શ્રીમંત , અને મહારાજાને ત્યાં જન્મ પ્રસંગ હોય ત્યારે સૂતિકર્મ કરનાર વ્યકિતઓ રાજા-મહારાજાને એગ્ય હેય, અને તીર્થકર ભગવંતના જન્મ પ્રસંગે સૂતિકર્મ કરનાર મનુષ્ય સી વર્ગના સ્થાને ભવનપતિનિકાયમાં વસનારી ઉપર જણવ્યા પ્રમાણે દિકકુમારિકાઓ હાજર હોય છે.
દરેક દિકકુમારિકાઓ સમકિતવંત હેય
ભગવાન તીર્થંકરદેવના જન્મ પ્રસંગે વ્યકિતઓને જન્મ પ્રસંગ જેવી જરાપણ અશુચિ નથી રહેતી, એમ છતાં પિતાના આચારનું પરિપાલન અને એ નિમિત્તે જિને ધરદેવની ભક્તિને અપૂર્વ લાભ પ્રાપ્ત થતું હોવાથી સૂતિકર્મને સંપૂર્ણવિધિ આ દિકુમારિકાએ જ કરે છે. શ્ર, આ. ભ. ૪૨