________________
૩૨૫
ચૌદેય મહાસ્વપ્નનાં ભિન્ન ભિન્ન ફળ મસ્તકે ધારણ કરવા યોગ્ય થશે.
(૬) છઠ્ઠા સ્વપ્નમાં પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન થયેલ હેવાથી ચન્દ્રના કિરણોને સ્પર્શથી ચન્દ્રવિકાસી કમળ જેમ વિકસવર પામે છે તે પ્રમાણે તમારા પુત્ર રૂપી દર્શ. નથી ભવ્ય જીવે રૂપી કમળ આધ્યાત્મિક ભાવની અપેક્ષાએ નવપલ્લવિત થશે.
(૭) સાતમા સ્વપ્નમાં સૂર્યનાં દર્શન કરેલ હેવાથી તે રાજન ! તમારો પુત્ર સૂર્ય જે તેજસ્વી થશે અને ભામંડળથી ભૂષિત બનશે.
(૮) આઠમા સ્વપ્નમાં દવજનાં દર્શનથી તમારે પુત્ર વિશ્વમાં ધર્મની દવા ફરકાવશે.
(૯) નવમાં સ્વપ્નમાં પર્ણકળશ જોયેલ હોવાથી તમારો પુત્ર ધર્મપ્રાસાદના શિખર ઉપર બિરાજમાન થશે.
(૧૦) દશમાં સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ પણ સોવરનાં દર્શન કરેલ હોવાથી હે. રાજન! તમારો પુત્ર કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી સુરસંચારિત સુવર્ણકમલ ઉપર પગ મૂકીને ચાલનારો થશે.
(૧૧) અગીઆરમા સ્વપ્નમાં રત્નાકર (સમુદ્ર)નાં દર્શ નથી તમારો પુત્ર અનેક ગુણરૂપી રન્નેની ઉત્પત્તિ માટે રત્નાકર સમુદ્ર જે થશે.
(૧૨) બારમા સ્વપ્નમાં દિવ્ય વિમાનનાં દર્શનથી તમારો પુત્ર વૈમાનિક દેવોને પણ પૂજનીય બનશે,
(૧૩) તેરમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નને