________________
૩૦૮
શ્રમણ ભગવાન મહાવીર
અશુભ સ્વપ્ન સંબંધી જરાપણ શાક-સંતાપ કરવાની જરૂર નથી. મેરુ ભૂમિમાં જેમ કલ્પવૃક્ષનુ સ્થાન ન હોય, તેમ આપણા જેવા અલ્પ પુણ્યશાળીને ત્યાં ત્રણàાનાં નાય રૂણાનિધાન પરમાત્મા તીર્થંકરદેવ સ્વરૂપ પુત્રરત્નનાં
જન્મના લાભ કયાંથી હાય ? એમ છતાં મ્યાશી દિવસ પર્યંત એ ભગવાન આપણા ઘરનાં આંગણે ખિરાજમાન રહ્યા તેથી તારૂ અને મારું ભાવિમાં જરૂર કલ્યાણ થશે.”
ત્રિરાલામાતાને ચૌદ મહાસ્વપ્નાનુ દર્શન
જે રાત્રિએ ભગવાન ત્રિશલામાતાની કુક્ષિમાં પધાર્યાં, તે રાત્રિએ અલ્પ નિદ્રાવસ્થામાં વ તા ત્રિશલામાતાને કેશરી સિદ્ધ, ગજ, વૃષભ વગેરે ચૌદમહાસ્વપ્નાનાદન થયાં અને માતા ત્રિશલા તરત જાગી ગયા પેાતાને આવેલા ઉત્તમ સ્વપ્નાનાં કારણે માતા ત્રિશલાનું હૈયું હર્ષોંથી ઉભરાઈ ગયું રામરાજી વિકસ્થર થઈ ગઈ અને આનંદમાને આનંદમાં ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના પતિ સિદ્ધા કાયિના શયન ગૃહમાં પહોંચી “તમા જય પામે. વિજય પ્રાપ્ત કરો” મધુરવાણી વડે સિદ્ધાર્થક્ષત્રિયને જગાડયા, સિદ્ધા ક્ષત્રિયે વગેરે પણ ત્રિશલા ક્ષત્રિયાણીને ભદ્રાસન ઉપર બેસવા માટે અનુમતિ આપી એટલે ત્રિશલાદેવી ભદ્રાસન ઉપર બેઠા અને સ્વસ્થચિત્તે પાછલી મધ્યરાત્રિએ પેાતાને આવેલા ચૌદ મહાસ્વપ્ના સંબંધી સમગ્ર વૃત્તાંત સિદ્ધા ક્ષત્રિય પાસે રજૂ કર્યાં, અને આ મહાન સ્વપ્નાનુ શું ઉત્તમ ક્લ્યાણુકારી ફળ પ્રાપ્ત થશે તે જણાવવા માટે સિદ્ધા ક્ષત્રિયને વિનતિ કરી ત્રિશલા