________________
ચોદ મહાસ્વપ્નાનુ અપહરણ
૩૦ઉં
તુના ઉદ્ધારક તીર્થંકર પરમાત્મામહાવીરદેવને આત્મા દેવાનંદાના ભવમાં પેાતાની કુક્ષિમાં અવતરવા છતાં ખ્યાશી દિવસ બાદ એ પુત્રરત્નનું ઉપર જણાવ્યા પ્રમાણે ઈન્દ્ર મહાસજના આદેશથી હિરણેગમેષી મારફત ત્રિશલા માતાની કુક્ષિમાં સંક્રમણ થયું. જે વ્યક્તિ જેવી શુભાશુભ પ્રવૃત્તિ કરે છે.' તે પ્રમાણે તે વ્યક્તિને શુભાશુભ કર્મ બધાય છે. અને બહુલતાએ તે શુભાશુભ કર્મનાં ફળે તે આત્માને અવશ્ય ભોગવવાં પડે છે. ૫. વીરવિજયજી મહારાજે પૂજામાં એ આશયથી જ પતિ ઉચ્ચારી છે કે બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શા સંતાપ !”
1
માતા દેવાનંદાને આવેલાં ચૌદમહાસ્વપ્નાનુ અપહરણ
ભગવાન મહાવીરના આત્મા દેવાનદાની કુક્ષિમાં અષાઢ સુદિ ૬ ની મધ્યરાત્રિએ જે અવસરે અવતરેલ તે અવસર માતા દેવાનંદાને કેસરીસિંહૈં, ગજ, વૃષભાદિ જે ચૌદ સ્ત્રÀા આવેલાં હતાં. તે, ભગવાનનુ જે રાત્રિએ દેવાન દાની કુક્ષિમાંથી ત્રિશલારાણીની કુક્ષિમાં સંક્રમણ થયું તે રાત્રિએ શયનખંડમાં સૂતા સૂતા “મને આવેલા સિંહ, ગજ, વૃષભાદિ ચૌઢ સ્વપ્નાનું ત્રિશલાએ અપહરણ કર્યું” આવા પ્રકારનું અશુભ સ્વપ્ન માતા દેવાનંદાને આવ્યું અને દેવાનંદા જાગૃત થયા ખાઃ પેાતાના પતિ પાસે જઈને સ્વપ્ન સંબંધી વૃત્તાંત રજૂ કર્યાં, ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણે પોતાના પત્ની દેવાનઢાને આશ્વાસન આપ્યું કે તમાને આવેલાં