________________
શ્રમણ ભગવાન મહાવીર
WWW
~www
wwwwm
ગૃહસ્થાશ્રમમાં પતિ-પત્નીના ધર્મોનુલ વ્યવહાર ગૃહસ્થાશ્રમમાં વર્તતા પતિ-પત્નીના આચાર કેવા પ્રશંસનીય હાય છે. તે આ હકીકતથી સમજી શકાય છે. સચમધ કવા સંયમરતપણું. માનવજીવનમાં પ્રાપ્ત થાય તે તે ઘણું ઉત્તમ, એમ છતાં એ ઉચ્ચ કક્ષાએ પહાંચવા માટે અંતરાત્મામાં વીચેોલ્લાસ પ્રગટ ન થાય તે ગૃહસ્થાશ્રમમાં પણ પતિ-પત્નીએ ધર્માનુકૂલ કેવા સુંદર વચન વ્યવહાર રાખવા ? એ ખાખત આવા પ્રસ ંગેાથી સારી રીતે જાણવા મળી શકે છે.
ચૌદ મહાસ્વપ્નાનુ ફળ
૨૭૮
www
!
પ્રભુના માતાજી દેવાનદા, ભદ્રાસન ઊપર સ્વસ્થતાથી ખેડા પછી પોતાના પતિને હૈ દેવાનુપ્રિય! વગેરે પ્રશસ્ત સાધન પૂર્વક પાછલી રાત્રિએ પોતાના અલ્પ નિદ્રાવસ્થામાં આવેલા સિ’હુ ગજવૃષભાદ્રિ ચૌદ મહાસ્વપ્નાના વૃત્તાંત રજૂ કરે છે ઋષભદત્ત બ્રાહ્મણ પેાતાની પત્નીને આવેલાં ચોદમહાસ્વપ્નના વૃત્તાંત શ્રવણ કરી અત્યંત ખુશ થાય છે તેમજ પેાતાના સ્વપ્નશાસ્ત્રના અભ્યાસ તેમજ અનુભવના આધારે દેવાન દા પાસે એ ચૌદમહાસ્વપ્નનું ફળ શું પ્રાપ્ત થશે ? તે હકીકત સંક્ષેપમાં મધુર વચને વડે રજૂ કરે છે. હું દેવાનંદા ! તમાએ સિંહ ગજવૃષભાદિ જે ચૌદસ્વપ્ન આજની પાછલી રાત્રિએ જોયાં છે, તે સ્વપ્ના ઘણાં જ ઉત્તમ છે. આવા સ્વપ્નાનાં દર્શન કાઇ પ્રમલપુણ્યવંત આત્માનેજ આવે છે. આ સ્વપ્નદર્શનનું પ્રાસંગિક ફળ, અખૂટ ઋદ્ધિસિદ્ધિ, સંપત્તિની પ્રાપ્તિ તેમજ નિર્મળ યશકીર્તિ છે;