________________
www
ગૃહસ્થાશ્રમમાં પત્નિ-પતિના ધર્માનુકૂલ વ્યવહાર ૨૦૯ WWW.AMA ww પરંતુ એનું મુખ્યફળ તા સર્વોત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ છે. હે દેવાન દા ! આ મહાન સ્વપ્નાના પ્રભાવે તમે આપણા કુળમાં દીપક સમાન પુત્રરત્નને ચાગ્ય સમયે, જન્મ આપશે.
આ પુત્રરત્ન પોતાના જન્મ થયા પછી આલ્યવયમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય, છંદશાસ્ત્ર વગેરે અનેકશાસ્ત્રાના અભ્યાસમાં કુશાગ્ર બુદ્ધિવાળા થશે. એટલું જ નહિ પણ ધર્મશાસ્ત્રોની અપેક્ષાએ ચારેય વેદ અને વેદના સવ અગેાપાંગે તેમજ સંપૂર્ણ રહસ્યને જાણુનાર મહાબુધ્ધિમાન સશાસ્ત્રના પારગામી બનશે. પાતાના સ્વામીનાથ પાસેથી પાતાને આવેલાં મહાસ્વપ્નાનુ' ઉત્તમાત્તમ ફળ શ્રવણ કરી દેવાના અત્યંત આનંદ પામ્યા. આનંદના અતિરેકમાં માહપરવશ બની શેષરાત્રિ ધર્માચરણુ ન કરતાં સાંસારિક ભેગસુખમાં પસાર કરે છે.
શુભ સ્વપ્ન આવવા છતાં તેનુ ફળ કેમ ન મળે
સ્વપ્ન શાસ્ત્રના એ નિયમ છે કે કાઇપણ વ્યકિતને ઉત્તમ સ્વપ્ન આવ્યા પછી આછી ખાકી રહેલ રાત્રિ દે... ગુરુ ધર્મની આરાધનામાં પસાર કરવી જોઇએ. એ પ્રમાણે થાય તા જ તે તે મહાનુભાવને આવેલા શુભ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ માહુની આધીનતાના કારણે જો સાંસારિક ભાગ સુખની અથવા ખીજી કોઈ પાપાચરણની પ્રવૃત્તિ થાય તો શુભ સ્વપ્નનાં ઉત્તમ ફળથી તે આત્મા વંચિત રહે છે. શુભ-અશુભ કર્મના પ્રભાવે શુભ-અશુભ સ્વપ્ન આવે છે. અને તેનાં શુભ-અશુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ શુભ કર્માંના પ્રભાવે શુભસ્વપ્ન આવ્યા બાદ હજી