________________
૨૦૨
શ્રમણ ભગવાન મહાવીર
ભવ કાયમ ટકી રહેવા જોઇએ. અને એમ અને તેા સદાકાળ વિશ્વમાં અજવાળાં જ રહેવા જોઇએ, તેમજ હરકાઈ સ’સારી જીવને સર્વત્ર સુખ શાંતિના જ અનુભવ થવા જોઇએ. કારણ કે મનુષ્ય લેાકમાં, જૈનશાસ્ત્રોના વચન પ્રમાણે, મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશને માટે તીર્થંકરા હાય છે જ.
આવે! પ્રશ્ન થવા એ સ્વાભાવિક છે. પર`તુ શાંતિથી વિચાર કરવામાં આવે તે યુક્તિથી અને શાસ્ત્રના વચનેાથી તેનું ખરાખર સમાધાન થઇ શકે છે. કાઇપણ રાજા–મહારાજાને ત્યાં અથવા ક્રોડપતિ, લક્ષાધિપતિ વગેરેને ત્યાં જે અવસરે પુત્ર જન્મ થાય છે, તે સમયના કિવા તે દિવસના આનંદ જુદો હાય છે. ત્યારે ઘર ઘર સાર વહેચાય છે. અને સમગ્ર કુટુંબમાં યાવતું સમગ્ર રાજ્યમાં તે દિવસે આનă આનઃ પ્રવર્તે છે. જન્મ થયા બાદ ખીજા દિવસથી જન્મ દિવસના આનંદ જેવા આનદ જોવામાં નથી આવતો એ વાત આપણા સર્વ કેાઈના અનુભવથી જાણીતી છે. તે જ પ્રમાણે તી કર પરમાત્માના ચ્યવન, જન્મ વગેરે ણુકેના દિવસેામાં સર્વત્ર અજવાળાં તેમજ આનંદનું જે વાતાવરણ હેાય તે વાતાવરણ પછીના દિવસોમાં ન હાય તે તે આમત વાસ્તવિક અને યુક્તિ સંગત છે.
લ્યા
કર્મ શાસ્ત્રના નિયમ પ્રમાણે કોઇપણ કર્મોના શુભ
૧ જો અજવાળા કાયમ રહે તે વિશ્વની ઘણી વ્યવસ્થા જોખમાઈ જાય અને પારાવાર મુરકેલીઓ ઉભી થવા પામે અને જન્મ દિવસના મહિમા કે મહત્વ નહીં રહે.
યો.
n