________________
ર૭મા (અંતિમ ભવની શરૂઆત
અંજલિ કરવા પૂર્વક ભાવિકોલે જગજજંતુના ઉદ્ધારક થનાર એ પરમાત્માત્માની “નમુત્થણું એ સૂત્રથી ગુણગર્ભિત સ્તુતિ કરે છે.
વિશ્વના સર્વ જીવાત્માઓ માટે અપ્રતિમ વાત્સલ્યભાવના કારણે બંધાયેલ તીર્થંકર નામકર્મની પુણ્યપ્રકૃતિને આ બધો અચિન્ય પ્રભાવ છે. વિશ્વના સર્વ જીવનું ત્રણેય કાળનું કાળનું પુણ્યબલ ત્રાજવાના એક પલામાં મૂકવામાં આવે અને બીજા પલામાં તીર્થંકર નામકર્મની પુણ્યપ્રકૃતિ મુકવામાં આવે તે તીર્થકર નામકર્મની પ્રકૃતિવાળું પલ્લું જ નમે છે.
તીર્થંકર નામકર્મ પુણ્યને પ્રબળ પ્રભાવ આ વિશ્વમાં પુણ્ય અને પાપ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ભાવે ભલે ન દેખાય, પરંતુ એ પુણ્ય અને પાપના ફલે તે પ્રત્યક્ષ અનુભવાય છે. મૂળ સ્વરૂપની અપેક્ષાએ સંસારમાં વર્તતા બધા જીવાત્માઓ સમાન લેખાતા હોવા છતાં, અમુક જીવાત્માઓ પશુ-પક્ષીની નિમાં અમુક જીવાત્માઓ માખી મચ્છર અથવા કીટ પતંગીયાની નિમાં, અમુક જીવાત્માએ ઝાડ પાનની નિમાં અમુક જીવાત્માએ દેવ તરીકે અને અમુક જીવાત્માઓ નારક અથવા માનવ તરીકે ઉત્પન્ન છે. એ બધી વિચિત્રતા શુભ, અશુભ કર્મ અથવા પુણ્ય, પાપને જ આભારી છે. મનુષ્ય મનુષ્યમાં એક સુખી, એક દુઃખી એક રેગી, બીજે નિરેગી, એક રંક, બીજે રાજા વગેરે તફાવત પ્રત્યક્ષ દેખાય છે આ બધી પણ પુણ્ય