________________
૨૬૮
ww
સાથે સર્વ પ્રકારનાં દુ:ખને ભૂલી જાય છે. અને એક પ્રકારની નિર્દેયતાની ઝુંક્ કિવા શાંતિ અનુભવે છે. તેા ભગવાન તીર્થંકર પ્રભુ વિશ્વના સર્વ જીવે ઉપરના તેમના અસાધારણું વાત્સલ્ય ભાવનાના કારણે માતાની માતા જેવા છે. અને તેથી એ પરમાત્માના ગર્ભાવતાર પ્રસ ંગે વિશ્વના સ જીવાત્માએ સુખ-શાંતિના ક્ષણભર અનુભવ કરે તે યથાર્થ છે.
શ્રમણ ભગવાને મહાવીર
માતાનું સ્વપ્નદર્શન અને ઇન્દ્રદ્વારા સ્તુતિ ગૃહસ્થાશ્રમમાં વર્તતી કાઇ પણ સ્ત્રીના ગર્ભમાં કોઇ ઉત્તમઆત્માનું જે અવસરે અવતરણ થાય છે. તે અવસરે તે સ્ત્રીને [માતાને] પ્રાયઃ ઉત્તમ કેાટિનુ ં સ્વપ્ન આવે છે. તીર્થંકર ભગવાનના આત્મા તેા ઉત્તમાત્તમ છે. એટલે જે રાત્રિએ ભગવાન માતાની કુક્ષિમાં અવતરે છે, તે રાત્રિએ એ રત્ન કુક્ષિ માતાને સ્વપ્નશાસ્ત્રની અપેક્ષાએ શિરામણ ગણાતાં ગજ. વૃષભ વગેરે ચૌદ મહાસ્વપ્ના આવે છે. ઉપરાંત જે ક્ષણે એ પરમાત્માનું માતાની કુક્ષિમાં અવતરણ થાય છે. તે ક્ષણે અસંખ્ય ચેાજન દૂર રહેલા દેવલેકમાં સૌધમ દેવલાકના સ્વામી સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલિત થાય છે. ઇન્દ્રમહારાજ પેાતાને દેવેન્દ્રના ભવની સાથે પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાન વડે મનુષ્યલેાકમાં તીર્થંકર પરમાત્માનું અવતરણ થયાનુ જાણે છે. અને જાતાંની સાથે જ, પોતાના મણિ રત્ન જડેલા સુવર્ણના સિંહાસન ઉપરથી ઉભા થઈ, પગમાં પહેરેલી દિવ્ય મેાજડીએને દૂર કરી જે દિશામાં ભગવાનનુ અવતરણ થયેલ છે, એ દિશા સન્મુખ સાત આડ ડગલા જઇ ચૈત્યવંદનની મુદ્રાએ જમીન ઉપર બેસી, મસ્તક ઉપર