________________
ચેથીવાર છપાતા આ પુસ્તકને સહુ વિશેષ પ્રમાણમાં લાભ ઉઠાવે એ જ સહુને અનુરોધ !
આ પુસ્તક અંગેની વધુ વાતે આ પુસ્તકના ૨૫૪ પાનાથી જેવી. અન્તમાં લેખકને વંદન કરી તેમની લેખિની અને લેખને ધન્યવાદ આપી વિરમું છું,
ત્રીજી આવૃત્તિ વખતનું પ્રકાશકનું નિવેદન
શ્રી મુકિતમલ જેન મોહન ગ્રન્થમાળા તરફથી આજ સુધીમાં સંસ્કૃત પ્રાકૃત તેમજ ગુજરાતી ભાષામાં અનેક મનનીય ગ્રન્થનું પ્રકાશન થયું છે અને જૈનસંધમાં એ ગ્ર ઘણું આવકાર પાત્ર બન્યા છે. અમુક ગ્રન્થની બે ત્રણ ત્રણ આવૃત્તિ થવા છતાં આજે એ ગ્રન્થ અનુપલબ્ધ બન્યા છે એજ આ બાબતની પ્રતીતિ છે.
શ્રમણ ભગવાન મહાવીરદેવના આત્માને નયસારના ભવમાં સમ્યફદર્શન પ્રગટ થયું ત્યારથી જ એ તારક પરમાત્માના ભવની ગણતરીને પ્રારંભ થયે. નયસારના ભવમાં ભગવંતના આત્માને આત્મસ્વરૂપનાં દર્શન થયાં કંઈક આત્મસાક્ષાત્કાર થયે અને મહાવીરના ભવમાં આત્મ-સ્વરૂપને સ્થૂલભની ગણતરીની અપેક્ષાએ સત્તાવીશ ભવ હતો. આ ગ્રન્થમાં નયસારના ભાવથી મહાવીરને ભવ લઈને સત્તાવિશમાં વર્ધમાન મહાવીરના ભવને જીવનવૃત્તાંતનું નિરૂપણ નથી, પરંતુ નયસારના ભાવથી શરૂઆત કરીને છવીસમા