________________
વિંશતિસ્થાનક—સત્તરમું સમાધિ પ
૨૩૩
m
સમાવેશ કરી લેવાત તે તે સુસંગત છે. સાપેક્ષભાવે ન કરવામાં આવે તે તે આચાય ઉપાધ્યાય યાવત્ સંઘ એ દશેય પદોમાં રત્નત્રયીની આરાધના અને રાગદ્વેષાદ્રિ શત્રુઓનાં વિજયની પ્રધાનતા છે. આચાય પદ, ઉપાધ્યાયપદ સ્થવિરપદ વગેરે પદોની આરાધના આગળ આવી ગયેલ છે, એમ છતાં તપસ’યમથી વિશિષ્ઠ આરાધના વડે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરનાર અને એ લબ્ધિઓ દ્વારા અનેક ભવ્યાત્માને જિનશાસનની આરાધનાના રસીયા અનાવવા સાથે અનંતર કવા પર પરપણે સકલ કને ક્ષય કરી પાતે પણ મેક્ષ પ્રાપ્ત કરનાર મહાત્માઓની વૈયાવચ્ચે સેવા ભક્તિ માટે આ સાળસુ પદ છે.
'सव्वं किर पडिवाई वैयाषच्यं किर अप्पडिपबाई' બીજી ધર્મક્રિયાનું મૂળ સંજોગવશાત્ મળે અથવા ન પણુ મળે પણ રત્નત્રયીની આરાધના કરનાર અને ગણુનાતીત આત્માઓને રત્નત્રયીની આરાધનામાં જોડનાર આચાર્ય, ઉપાધ્યાય તેમ જ વિશિષ્ટ લબ્ધિવંત અવધિજિન, પરમાવિધિજન વગેરેની સેવાભકિત-વૈયાવચ્ચનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પરંતુ આ વૈયાવચ્ચ પદની આરાધના ઉત્કૃષ્ટ ભાવે થઇ જાય અને એ વૈયાવચ્ચ પદની સાથે ભાવ–દયાની પરાકાષ્ઠા નિશ્ચિતપણે જીવનમાં જો પ્રગટે તે તે આત્મા તીર્થંકર નામ-ગાત્રના પણ અવશ્ય અંધ કરે છે.
શ્ર. સ. મ. ૨૮