________________
પહેલી આવૃત્તિ પ્રસંગે ચરિત્ર લેખક પૂજ્ય આચાર્ય મહારાજે લખેલું
નિવેદન લગભગ આજથી દશ અગિયાર વર્ષ અગાઉ મારા શિષ્ય મુનિ શ્રી યશોવિજયજીની પ્રેરણાથી શ્રી જેન
વેતામ્બર કેન્ફરન્સના મુખ પત્ર “જૈન યુગ માસિકના તંત્રી-સહંતત્રી તરફથી લેખ માટે મારી પાસે જે અવસરે માંગણી આવી તે અવસરે ભગવાન મહાવીરના જન્મકલ્યાણક શ્રેત્ર – શુદિ– ત્રદશીને પવિત્ર દિવસ નજીકમાં આવતું હોવાથી શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના કેઈ જીવન પ્રસંગને અનુલક્ષીને કાંઈક લખવાને વિચાર જાગે. ભગવાન મહાવીર પ્રભુ પરમાત્મા કિંવા તીર્થકર શ્રી વર્ધમાનના (મહાવીરના) ભવમાં થયા. પરંતુ મહાવીર પરમાત્મા થવાના મંગલાચરણ તે નયસારના ભાવમાં થએલા. એટલે નયસારના જીવન અંગે જ લેખ લખવાને સંકલ્પ કરવા સાથે તેનો અમલ થયે.
પ્રથમ લેખ લખ્યા બાદ બીજા અંકમાં બીજો લેખ લખવાનું મન થયું, અને પછી તે મારી અભિલાષા સાથે જૈન યુગના વાચકોની પણ લેખો ચાલુ રાખવા માંગણીઓ આવવા માંડી. તે કારણે લેખ લખવાનો પ્રવાહ ચાલુ રહ્યો. સંજોગવશાત્ “જેનયુગ” બંધ થયું, અને મારા લેખે પણ બંધ થયા.
સદ્ભાગ્યે “સુષા'ના તંત્રી શ્રીયુત સોમચંદ ડી. શાહને આ લેખેની પિતાના માસિકમાં પુનરાવૃત્તિ