________________
૧૫૬
શ્રમણ ભગવાન મહાવીર
પુણ્ય છે અને એ બન્નેને સહગ થવે એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય છે.
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્માને નયસારના ભવથી એકવીશમા ભવ સુધીમાં કોઈ ભવ દરમિયાન દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે પાદિય, કોઈ ભવમાં દ્રવ્યથી પુણ્યદય અને ભાવથી પાપોદય, કેઈ ભવમાં દ્રવ્યથી પાપોદય પણ ભાવથી પુણ્યદય, જ્યારે બાવીશમા વિમલશજાના ભાવથી દ્રવ્ય–ભાવ ઉભય પ્રકારે પૃદયની અનુકૂળતા પ્રાપ્ત થયેલ છે.
વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મોની શુભપ્રકૃતિને ઉદય એ દ્રવ્યપુણ્ય અને અશુભ પ્રકૃતિને ઉદય એ દ્રવ્યપાપ છે. જ્યારે જ્ઞાનાવરણ, દર્શના વરણ, મેહનીય અને અંતરાય એ ચાર છાતી અને તેમાંય ખાસ કરીને મેહનીયને ઉદય એ ભાવપાય છે અને એ મેહને ઉપશમ, પશમ કે ક્ષય એ ભાવપુણ્ય છે.
ભગવંતના આત્માને ર૩માં ભવમાં મનુષ્યને ભવ પ્રાપ્ત થશે. ધર્મપરાયણ ધનંજય રાજા અને સુશીલા ધારિણી માતાને ત્યાં અવતાર છે. વગેરે દ્રવ્યની અપે. ક્ષાએ ઉત્તમ સામગ્રી છે. જ્યાં નિરંતર અવિચ્છિન્નપણે મોક્ષમાર્ગ ચાલુ હોય એવા પશ્ચિમ મહાવિદેહની મૂકાનગરી જેવા ક્ષેત્રમાં જન્મ થ એ ક્ષેત્રથી અનુકૂલ સામગ્રી છે.
જ્યાં હંમેશાં મેક્ષમાર્ગની સાધના માટે અનુકૂલ ચતુર્થ આરા જેવા ભાવે હેય એ કાળથી પ્રશસ્ત સામગ્રી છે