________________
૧૪૮
શ્રમણ ભગવાન મહાવીર
આત્માને હળ બનાવ્યા બીજી બાજુ ચારિત્ર ગ્રહણ કરવા અગાઉ બંધાઈ ગયેલ મનુષ્યભવના આયુષ્યમાં ચક્રવતપણું પ્રાપ્ત થાય અને અવસર આવે એટલે એ છ ખંડનાં વૈભવને ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરવાને વીલાસ પ્રગટ થાય એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું.
ચારિત્ર ગ્રહણ કરવા પછી સરોગસંયમનાં કારણે વિમલ રાજાને આયુષ્યને બંધ પડ હોય તે સ્વર્ગમાં માનિક નિકાયનું જ આયુષ્ય બંધાત અને દેવનાં ભાવ પર વિરતિને લાભ પ્રાપ્ત ન થાત, એટલે સંસાર વધત.
પણ જે આત્માને સંસાર અલ્પ હોય તે આત્માની ભવિતવ્યતા જ એવા પ્રકારની હોય કે સર્વવિરતિની આરાધના શીધ્ર પ્રાપ્ત થાય તેવા અનુકૂલ સંગે આપે આપ તે મહાનુભાવને પ્રાપ્ત થતા જાય.
વિમલ રાજાએ જ્યારે જ્યારે મનુષ્યના આયુષ્યને બંધ કર્યો ત્યારે સમ્યગ્દર્શન પણ તેમણે વિદ્યમાન ન કહેવું જોઈએ. કારણ કે જે સમ્યગ્દર્શન વિદ્યમાન હોય અને આયુષ્યને બંધ થાય તે રાજાને દેવગતિમાં માનિક નિકાથના આયુષ્યને જ બંધ પડે.
એટલે કયારેક એવું બને છે. કે કઈ તેના પ્રસંગે સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં ભવિતવ્યતા એવી અનુકૂલ હોય કે જ્યાં સર્વવિરતિની આરાધનાને શીઘ લાભ મળે એવું મનુષ્યનું આયુષ્ય મિથ્યાત્વની મંદતાના કારણે બંધાઈ ગયા