________________
શ્રમણ ભગવાન મહાવીર
થયેલ નથી તેવા આત્માઓને તે હજી વિકાસક્રમને પ્રારંભ જ થયું નથી. આત્માઓ હજુ અજ્ઞાનના ઘેર અંધકારમાં અટવાઈ રહેલા હોય છે. ચરમપુદ્ગલપરાવત, ધર્મક્રિયાની અભિરૂચિ, માર્ગાનુસારિતા, જિનવાણુનું શ્રવણ કરવા માટે અંતરને પ્રેમ અને તેના ફળ સ્વરૂપે કષાયેની મંદતા સાથે સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ, આ બધી સંસારી જીવાત્માના વિકાસકમની પ્રાથમિક અવસ્થાઓ છે, એકવાર આત્માને વિકાસ શરૂ થયા બાદ અમુક જીવાત્માઓ એવા પણ હોય છે કે જેને કમશઃ ઉત્તરોત્તર વિકાસ ચાલુ રહે છે, વિકાસને પ્રારંભ થયા બાદ પ્રાયઃ તેમાં અવરોધ આક્ત નથી અને એવું પણ બને છે કે જે ભવમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તે જ ભવમાં ભાવ ચારિત્ર, ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ અને કેવળજ્ઞાન સાથે મેક્ષ પણ હાજર થાય છે, પણ આવી ઉત્તમ પરિસ્થિતિવાળા જી ઘણી અલપ સંખ્યામાં હેય છે. શાસ્ત્ર-સિદ્ધાતમાં બે પ્રકારના સંસારી જીવો વર્ણવ્યા છે. અમુક જ ક્ષત્તિના સા વાળા હોય છે. જ્યારે અમુક જ ળિત વાળા હોય છે. આત્માને આરોહ-અવરોહ અને ભવ્ય-અભવ્ય જુવો | ગમે તે જીવાયેનિમાં ઉત્પન્ન થયા બાદ સ્વાભાવિક રીતે જે આત્માઓને અન્ય જીની અપેક્ષાએ સહજ રીતે ઓછામાં ઓછું કર્મબંધન અને વધુ પ્રમાણમાં (અકામ) કર્મ નિર્જરને પ્રસંગ મળતું હોય એવા આત્માને ક્ષતિના કહ્યા છે, અને જે આત્માઓ જે જે