________________
અઢારમે ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ
૭૩.
છવાયેનિમાં ઉત્પન્ન થાય ત્યાં વધુને વધુ કર્મબંધન કરવા સાથે ઓછામાં ઓછી કર્મનિર્ભર કરનારા હોય તેવા આત્માઓને છૂળતાના તરીકે સંધ્યા છે. આ બે પ્રકારના સંસારી જેમાં જે આત્માઓ ક્ષારવા હોય છે તે આત્માઓને એકવાર ગુણસ્થાનકની ભૂમિકા ઉપર આરહ થયા બાદ પ્રાયઃ અવરેહ થવાને સંભવ અલ્પ પ્રમાણમાં હોય છે, પરંતુ જે આત્માએTળતખરા હોય છે તેઓને પ્રાથમિક આરહ પ્રાપ્ત થ એ જેમ અત્યંત મુકેલ છે તે પ્રમાણે એકવાર આરેહ થયા બાદ આરોહમાં ને અવગેહમાં ટકી રહેવું તે તે અત્યન્ત મુશ્કેલ છે. માતા મરૂદેવા સરખા કેઈક જ ભવ્ય આત્માઓ પ્રથમ કક્ષામાં હોય છે, જ્યારે ભવ્યાત્માઓને મેટે. સમુદાય બીજા નંબરની કક્ષામાં હોય છે. અભવ્ય આત્માઓ માટે તે આરેહ કિવા વિકાસનું સ્થાન જ નથી. એ અભવ્ય જે ભલે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હાય, મનુષ્ય થાય કે તિર્યંચ થાય, દેવને અવતાર પામે કે નારક તરીકે ઉત્પન્ન થાય, પરંતુ અંતરંગ દષ્ટિએ તે આત્માને કેઈપણ કાળે વિકાસ થયેલ નથી અને ભાવિ કાળે થવાને પણ નથી, અને એ કારણે જ તેમને અભવ્ય ગણવામાં આવ્યા છે. જીવ અને અજીવત્વ જેમ અનાદિ પરિણામિક ભાવ છે તે પ્રમાણે ભવ્યત્વ અને અભવ્યત્વ એ પણ અનાદિ પારિ. મિક ભાવ છે. જીવ એ ત્રણેય કાળમાં જીવ જ છે, શ્ર. મ. ભ. ૯.