________________
w
મેહાનુભા
૫૫ i th anys among mano પુનઃ છઠ્ઠા ભાવમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. યૂણનગરીમાં વિપ્ર કુળમાં ઉત્તિ, પુષ્પમિત્ર નામ, બેતેર લાખ પૂર્વનું આયુષ્ય અને આયુષ્યનાં છેલા ભાગમાં ત્રિરંડિપણને સ્વીકાર કરી અંતે આયુષ્ય પૂર્ણ થતાં સાતમા ભવમાં સૌધર્મ દેવલેકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ તરીકે ભગવાન મહાવીર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આઠમા ભવમાં ચૈત્યસન્નિવેશ નામનું સ્થાન અગ્નિદ્યોત નામે વિપ્ર, ચેસઠલાખપૂર્વનું આયુષ્ય અને પ્રાન્ત ત્રિદંડિકપણું, નવમા ભવે ઇશાન દેવલેકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ, દશમા ભવે મન્દર શનિવેશ નામનાં સ્થાનમાં અગ્નિભૂત વિપ્ર, છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય અને આયુષ્યનાં છેલ્લા ભાગે ત્રિદંડિક ધર્મને સ્વીકાર, અગિયારમાં ભવે સનકુમાર દેવલેકમાં મધ્યમ આયુઃસ્થિતિ વાળા દેવ, બારમાં ભવે દ્વૈતાલ્મિકા નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર, ચુમ્માલીશ લાખ પૂર્વનું આયુષ્ય, આયુષ્યના પ્રાંતભાગે વિદંડિકપણાને સ્વીકાર, તેરમા ભવે ચતુર્થ મહેન્દ્ર દેવલેકમાં મધ્યમ આયુરસ્થિતિવાળા દેવ, ચૌદમા ભવે રાજગૃહ નગરમાં સ્થાવર નામે વિપ્ર, ચેત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય તેમજ પ્રાન્ત ત્રિદંડિક વેષને ધારણ કરી, પંદરમા ભવે પંચમ બ્રહ્મદેવલેકમાં મધ્યમ આયુષ્યસ્થિતિવાળા દેવ તરીકે ભગવાન મહાવીર પ્રભુને આત્મા અવતારને ધારણ કરે છે. અને બ્રહ્મદેવલેકમાં દેવભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ સોળમા ભવે રાજગૃહ નગરમાં વિશાખનન્દી રાજાના અનુજ