________________
પ
મહાનુભાવ મરિચિ યાને-- ગયા બાદ પુનઃ પ્રકાશ પ્રાપ્ત થે તે પણ સહજ બનતું નથી. એમાં પણ વિપરીત પ્રવૃત્તિ વધુ પડતા આવેશ કિંવા રસથી થયેલ હોય તે તે આત્માને પુનઃ સમ્યગદર્શનને નિર્મળ પ્રકાશ ઘણા લાંબા ગાળે પ્રાપ્ત થાય છે. આચારભ્રષ્ટતાથી ઉત્સવપ્રરૂપણું એ મેટું પાપ છે.
બીજી એક વાત આવા પ્રસંગે ખાસ ધ્યાનમાં લેવાની છે કે કઈ પણ વ્યક્તિના જીવનમાં મેહદયના કારણે આચાર ભ્રષ્ટતાનું પાપ થઈ જવું એ યદ્યપિ તેના આત્મા માટે હિતાવહ નથી. એમ છતાં તે આચારભ્રષ્ટતાથી તે વ્યક્તિનું જ અહિત થાય છે. પરંતુ એ આચારભ્રષ્ટતાના પાપની પરંપરા દીર્ઘકાળપર્યત પ્રાયઃ ચાલતી નથી. પણ ઉસૂત્રપ્રરૂપણાના પાપની તે હજારે, લાખે યાવત્ અસંખ્ય વર્ષો પર્યત અવિચ્છિન્ન પરંપરા ચાલે છે, અને એ વિરૂદ્ધમાર્ગની અસંખ્ય વર્ષો પર્યત ચાલતી અનિષ્ટ પરંપરાનું પાપ વિરૂદ્ધ માર્ગપ્રવર્તક મૂળ વ્યક્તિને ફાળે જાય છે. મરિચએ કપિલ પાસે ઉસૂત્રપ્રરૂપણ કરી અને આચનાદિ પ્રાયશ્ચિત કર્યા સિવાય આયુષ્ય પૂર્ણ થયે સ્વર્ગલેકમાં મરિચિ ઉત્પન્ન થયા. પરંતુ ત્યારબાદ કપિલે ઉપદેશ દ્વારા અનેક શિષ્યસમુદાયને તૈયાર કર્યો. તે સર્વ પાસે પિતાનાં સિદ્ધાંત તેમ જ આચાર રજૂ કરી પિતાના મતને પુષ્ટ બનાવ્યું એટલું જ નહિ પરંતુ કપિલ આયુષ્ય પૂર્ણ થયા બાદ પંચમ બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી પણ અવધિ-વિર્ભાગજ્ઞાનનાં બળ વડે પૂર્વ