________________
પર
શ્રમણ ભગવાન મહાવીર
દૃષ્ટિએ તે પ્રથમ દેવલાકમાં ઉત્પન્ન થનાર સમ્યગ્ દૃષ્ટિનું સ્થાન જ ઉચ્ચ કક્ષાનું ગણાય છે. નવમી ત્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવ એકત્રીસ સાગરોપમ પર્યંત પૌદ્દગલિક સુખા ભાગવે છે, પણ આયુષ્યની મર્યાદા પૂર્ણ થયે એ આત્માને મિથ્યા દર્શનના પ્રભાવે સ'સારમાં ચિરકાલ પર્યંત દુર તદુ:ખા ભોગવવાનુ ચાલુ રહેવાનુ છે, જ્યારે સૌધર્માં દેવલાકમાં પૌદ્ગલિક સુખાનું પ્રમાણુ નવમી ત્રૈવેયકની અપેક્ષાએ અલ્પ હાય છે. પરંતુ આયુષ્યની મર્યાદા પૂર્ણ થયા બાદ મનુષ્યાદિભવોમાં ઉત્પન્ન થઈ સમ્યગ્દર્શનના પ્રભાવે એ આત્મા અલ્પભવામાં અનંત સુખના ભાક્તા મનવાના છે. માથું વિકાસ એ ક્ષણિક સુખના હેતુ છે, જ્યારે અંતરંગ વિકાસ એ ચિરસ્થાયી સુખનું સાધન છે.
પ્રકાશમાંથી અંધકારમાં ગયા બાદ પુનઃ પ્રકાશ પ્રાપ્ત થવા મુશ્કેલ બને છે
મિરિચ માટે પણ એ દેવલાકનુ સ્થાન ખાહ્ય સુખનુ સાધન છે, પરિત્રાજકપણાને સ્વીકાર કર્યા બાદ શ્રદ્ધાની જ્યાતિ જે વિદ્યમાન હતી તે કપિલ પાસે ઉત્ત્તત્રપ્રરૂપણાના પ્રસંગે બુઝાઈ ગઇ છે. દેવલાકમાં પણ એ આત્માને તે દિવ્યજ્યેાતિના અભાવે અંતરંગ દ્રષ્ટિએ અધકારજ રહ્યા છે. એટલું જ નહિ પણ મરિચિના ભવમાં પ્રગટ થયેલા એ અંધકાર લગભગ દસ અગિયાર ભવે પ્રયત સતત ચાલુ રહ્યો છે. અ`ધકારમાંથી પ્રકાશમાં આવવું જેમ અત્યંત મુશ્કેલ છે, તેમ પ્રગટ થયેલા પ્રકાશ બુઝાઇ