SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫ ] - કામગમાં આસક્ત થઈને જે કંઈ કુડા કર્મો આચરે છે તે (એમ માનતે હેય છે કે, પરલેક મેં જે નથી, અને આ આનંદ તે ચક્ષુપ્રત્યક્ષ છે. ૫ આ કામ હાથમાં આવેલા છે, પણ ભવિષ્યની બાબતે તે અનિશ્ચિત છે; પરલેકનું અસ્તિત્વ છે કે નહિ તે કેણ જાણે છે? ૬ હું તે લેકની સાથે રહીશ—એ પ્રમાણેની ધૃષ્ટતા બાલ કરે છે, અને કામગના અનુરાગ વડે કલેશ પામે છે. ૭ પછી તે ત્રસ અને સ્થાવર જીવો ઉપર દંડનો આરંભ કરે છે, અને કંઈ પ્રજનથી અથવા વિના પ્રજને ભૂતગ્રામ-પ્રાણિ- સંઘની હિંસા કરે છે. ૮ હિંસક, મૃષાવાદી, માય વી, ચાડિયે અને શઠ એ તે બાલન સુરા અને માંસ ખાતે “આ શ્રેય છે એમ માને છે. ૯ કાયા અને વાણીથી મત્ત, તથા ધનમાં અને સ્ત્રીઓમાં जे गिद्धे कामभोगेसु एगे कूडाय गच्छइ । न मे दिट्ट परे लाए चक्खूदिट्ठा इमा रई हत्थागया इमे कामा कालिया जे अणागया। को जाणइ परे लाए अत्थि वा नत्थि वा पुणो जमेण सद्धि हाक्खामि इइ बाले पगभई । कामभोगाणुराएणं केसं संपडिवजई तमओ से दण्डं समारभई तसेसु थावरेसु य । अट्टाए य अणट्टाए भूयग मं विहिसई हिंसे बाले मुसावाई माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंस सेयमेयं नि मन्नई कायसा वयसा मत्त वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ सिसुणागो व्व मट्टियं ૨. જી. રાવ . ૨. “ રા રૂ. વિજુબાજુ શo .
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy