________________
ટૂંક
અધ્યયન ૧૨]
એ પ્રસંગે એ મહામુનિ પ્રત્યે અનુક પા ધરાવનાર તિન્દુકવૃક્ષવાસી યક્ષ પેાતાનું શરીર ગુપ્ત રાખીને આ વચન એલ્યે : ૮
66
‘હું શ્રમણ છું, સ ંયમી છું, બ્રહ્મચારી છું; ધન, રસોઇની ક્રિયા અને પરિગ્રહથી વિરક્ત થયેલે છું. ખીજાં માટે ધાયેલા આ અન્નને અર્થે ભિક્ષા સમયે હું આવ્યે છું. ૯
તમારું આ અન્ન ઘણું અપાય છે, ખવાય છે અને ભાગવાય છે. મને તમે ભિક્ષાજીવી જાણેા. માટે વધ્યુંઘટયુ હાય તે આ તપસ્વીને ભલે મળે.” ૧૦
(બ્રાહ્મણેા ખેલ્યા :) “ બ્રાહ્મણા માટે ભાજન તૈયાર કરવામાં આવેલું છે. માત્ર અમારા પોતા માટે જ તે રાંધેલું હાઈ અમારે એકલાએ જ તે વાપરવાનું છે. આવું અન્નપાણી અમે તને આપવાના નથી. શા માટે અહી ઊભા છે? ” ૧૧
૧. ટીકાકારા અહીં ઉમેરે છે કે મુનિના શરીરમાં પ્રવેશીને યક્ષ આ વચન મેલો, પણ ઔચિત્યની દૃષ્ટિએ એ વસ્તુ સંગત થતી 'નથી. પદ્મ ૩૨ ઉપરથી સ્પષ્ટ છે કે યક્ષ અથવા યક્ષા મુનિથી અલગ રહીને જ ખેલતા હતા
ሪ
क्रेवो तहिं तिन्दुर्ग रुक्खवासी, अणुकम्पओ तस्स महामुणिस्स । पच्छायइत्ता नियगं सरीरं इमाई वयणाइमुदाहरित्था समणो अहं संजओ बम्मयारी विरओ घणपयणपरिग्गदाओ । परपवित्तस्स उ भिक्खकाले अन्नस्स अट्ठा इहमागओमि वियरिज्जइ खज्जई भुज्जई ये अन्नं पभूयं भवयाणमेयं । जाहि मे जयणजीविणो त्ति सेसावसेसं लभऊ तवस्सी १० वक्खड भोयण माहणाणं अत्तद्वियं सिद्धमिहेगपक्खं ।
नऊ वयं एरिसमन्नपाणं दाहामु तुज्झं किमिहं ठिओसि
११
૨. સર્વે ર૦ | ૨. વષૅ શા૰ ! રૂ. ૫ (નથી) ચા॰ | ૪. જ્ઞાનેદ. સા । . °વિનુ
૦ |
૧૩