________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર (યક્ષ) “સ્થલે તેમજ નિગ્ન સ્થાનમાં કૃષિકારે આશાથી બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપે. આ (મુનિ) પુણ્યક્ષેત્ર છે; એની આરાધના કરે.” ૧૨.
(બ્રાહ્મણે: “જ્યાં (દાનરૂપી બીજ) વેરવાથી પુણ્યરૂપે ઊગી નીકળે છે એવાં ક્ષેત્રે આ લેકમાં અમે જાણીએ છીએ. જાતિ અને વિદ્યાથી યુક્ત બ્રાહ્મણ જ એવાં સુન્દર ક્ષેત્રે છે.” ૧૩
(યક્ષ) “ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત અને પરિગ્રહ જેમનામાં છે એવા બ્રાહ્મણે જાતિ અને વિદ્યાથી રહિત હોઈ પાપને વધારનારાં ક્ષેત્રે છે. ૧૪
અરે! તમે વાણુને ભાર ધારણ કરનારા છે, કેમકે વેદ ભણ્યા છતાં તેના અર્થને તમે જાણતા નથી. મુનિઓ ઊંચાં તેમ જ નીચાં ઘરોમાં ભિક્ષાળે જાય છે. તેઓ જ સુન્દર ક્ષે છે.” ૧૫
(બ્રાહાણે: “(અમારા) અધ્યાપકેની વિરુદ્ધ બોલનાર ! તું અમારી સમક્ષ આ શું બેલે છે? હે નિર્ગસ્થ ! આ અન્નપાણી ભલે નાશ પામી જાય, પણ અમે તે તેને તે નહિ જ આપીએ.” ૧૬ थलेसु बीयाइ ववन्ति कासगा तहेव निभेसु य आससाए । एयाए सद्धाए दलोहि मज्झं आराहए पुण्णमिणं खु खित्तं १२ खेत्ताणि अम्हं विदियोणि लोए जहिं पकिण्णा विरुहन्ति पुण्णा । जे माहणा जाइविज्जोववेया ताई तु खेत्ताइ सुपेसलाई १३ कोहो य माणो य वहो य जेसि मोसं अदत्तं च परिग्गहं च । ते माहणा जाइविज्जाविहूणा ताई तु खेत्ताइ सुपावयाई १४ तुम्भे त्य भो मारधरा गिराणं अटुं न जाणोह अहिज्ज वेए। उच्चावयाई मुणिणो चरन्ति ताई तु खेत्ताइ सुपेसलाई १५ अज्झावयाणं पडिकूलभासी पमाससे किं तु सगासि अम्हं ।। अवि एतं विणस्सउ अन्नपाणं न य णं दाहामु तुमं नियण्ठा १६
૨. ફસ્ટાદ. ૦ ૨. વિનિ . શાહ. ૩. જાદ. શr | ક, પય. રા .