________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર ઈર્યા, એષણા, ભાષા, ઉચ્ચાર તથા આદાન-નિક્ષેપ એ સમિતિઓમાં સંયમી અને ઉત્તમ સમાધિવાળા, તથા વચન અને કાયાની ગુપ્તિવાળા તથા જિતેન્દ્રિય એવા તે ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યજ્ઞવાડે આવી ઊભા રહ્યા. ૨-૩
તપથી સંસાયેલા તથા જીણું ઉપાધિ અને ઉપકરણવાળા તેઓને જોઈને અનાર્યો હસવા લાગ્યા. ૪
જાતિમદથી ગર્વિષ્ઠ થયેલા, હિંસક, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી મૂખે આ પ્રમાણે વચન બોલ્યા : ૫
બીભત્સ રૂપવાળો, કાળે, વિકરાળ, કદરૂપા નાકવાળે, ચથરિયાં વસ્ત્રવાળો, રોટીને કારણે પિશાચ જે દેખાતે, ગળા ઉપર ગંદું વસ્ત્ર વીંટાળીને આ કોણ આવે છે? ૬.
આ અદર્શનીય તું કેણ છે? કઈ આશાથી અહીં આવ્યા છે? ચીંથરિયાં વસ્ત્રવાળા અને રજોટીથી પિશાચરૂપ થયેલા! તું જા, નીકળ! કેમ અહીં ઊભે છે?” ૭ इरिएसणभासाए उच्चारसमितीसु य । जओ आयाणनिक्खेवे संजो सुसमाहिओ मणगुत्तो वयगुतो कायगुत्तो जिइन्दिओ । भिक्खडा बम्भइज्जम्मि जन्नवाडमुवडिओ तं पासिऊणं एजन्तं तवेण परिसोसियं । पन्तोवहिउवगरणं उवसन्ति अणारिया जाईमयपडिथद्धा हिंसगा अजिइन्दिया । अबम्भचारिणो बाला इमं वयणमब्बवी कयरे आगच्छइ दित्तरूवे काले विगराले फोकनासे।
ओमचेलए पंसुपिसायभूए संकरसं परिहैरिय कण्ठे ६ कथरे तुम इय अदंसणिज्जे काए व आसा इहमागओ सि । ओमचेलेंगा पंसुपिसायभूया, गच्छ क्खलाहि किमिहं ठिओ सि ७
૨. fમ શાવે છે . વારે શro | રૂ, જિ . શા ? છે. જો કે તૂર્વ ર૦ / ૧. ૨૦થા. શા. 1
જ
જ
છે
કે