SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (૩ પ્રકારની ગુરૂવંદનાનું સ્વરૂપ) v woman શબ્દાર્થ – તાં ત્રીજું વદન | ત=સલ, સર્વ શંખ વાંદણમાં, વંદનકમાં સંપે સંઘમાં, સંઘને ટુ બે વારના વયં બીજુ (છાભ) વંદન તથ ત્યાં, ૩ પ્રકારના વદનમાં રંત=દીનીને, મુનિને મિ=મિથ: પરસ્પર ચિત્રપદ, પદવીમાં ગા=પહેલું (ફિટ્ટા) વદન દિયા=રહેલા મુનિને તા-ત્રીજુ (દ્વાદશા૦)વંદન જયાર્થ-ત્રીજું દ્વાદશાવર્ત વંદન બે વંદન વડે (બે વાંદણ દેવા વડે ) કરાય છે. તથા એ ત્રણ વંદનમાં પહેલું ફેટા. વંદન સંઘમાં-સંઘને પરસ્પર કરાય છે. બીજુ છોભ વંદન (ખમાસમણ વંદન) સાધુ સાધ્વીને જ કરાય છે, અને ત્રીજી દ્વાદશાવ વંદન આચાર્ય આદિ પદવીધર મુનિઓને કરાય છે ૪ છે ભાવાર્થ-પહેલી ગાથામાં ૨ પ્રકારનું વંદન કહીને આ ૪ થી ગાથામાં ત્રીજા પ્રકારનું વંદન કર્યું, તે ત્રણે વંદન ક્રમશઃ આ પ્રમાણે– છે ૩ પ્રકારની ગુરુવંદના કેવી રીતે થાય? ૨ કિટ્ટા કંઢન-શીષ નમાવવાથી, હાથ જોડવાથી અંજલિ રચવાથી, અથવા પાંચ અંગમાં યથાયોગ્ય ૧-૨-૩ વા ૪+અંગ વડે નમસ્કાર કરવાથી ફિટ્ટાવંદન થાય છે, ૨ મિથંન–(પંચાંગ વંદન) પાંચે અંગને નમાવવા પૂર્વ ખમાસમણ દેવાથી થાય છે, રૂ દ્વારા ચંદ્રન-હે કાર્ય કાય” એ પ્રસિદ્ધ પદવાળા વદનક સૂત્રથી (આગળ કહેવાતા વિધિ પ્રમાણે) આ ત્રીજુ + એ ચાર પ્રકારને પ્રણામ ચૈત્યવંદન ભાષ્યના અર્થ પ્રસંગે કહ્યો છે ત્યાંથી જાણ.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy