SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ( ચેત્યવંદનાને વિધિ. ) इरि-नमुकार-नमुत्थुण-रिहंत-थुइ-लोग-सव्व-थुइ-पुरक । ગુરૂ-સિદ્ધા-યા-ગુરૂનમુલ્થ-વંતિથ-જ્ઞચવી ઘરા શબ્દાર્થ–ગાથાર્થને અનુસરે, જાથાર્થ–ઇરિયાવહિયં-નમસ્કાર-નમુસ્કુર્ણ-અરિહંતચે-હુતિ (ાય ),-લોગસ્સ-સવ્વલેએ-શુઈપુખરવરદી–થઈ– સિદ્ધાણં–વેયાવચ્ચગરણું–શુઈ-નમુથુણં–જાવંતિ બે-સ્તવન– અને જ્યવીરાય એ કમથી ઉત્કૃષ્ટ (જઘeચૈત્યવંદના થાય છે, ભાવાર્થઅહિં ઇરિયાવહિયં એટલે પ્રથમ ૧ ખમાસમણ દઈ આદેશ પૂર્વક દરિયાવહિયં તસ્યઉત્તરી અન્નત્થ૦ કહી ૧ લેગસ્સને (રપઉચ્છવાસ પ્રમાણને ચંદસુ નિમ્મલયરા સુધી) કાઉસ્સગ કરી પારીને પ્રગટ લેગસ કહે તે ઈરિયાવહિયં કહેવાય ત્યારબાદ ૩ ખમાસમણ દઈ ચૈત્યવં૦ ને આદેશ માગી નમુકાર એટલે જઘન્યથી ૩ ગાથાવાળું અને ઉત્કૃષ્ટથી ૧૦૮ ગાથાવાળું દેશ ભાષાનું અથવા સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનું જે ચૈત્યવંદન કરવામાં આવે છે તે ૩ અથવા ૧૦૮ નમસ્કાર કહેવાય, અને તે ઉપરાન્તાિ સૂત્ર પણ કહેવું ત્યારબાદ નમુત્થણું કહેવાય છે, ૨-૨ અધિકાર છે ત્યારબાદ અરિહંત એટલે અરિહંત ચેટ અને અન્નત્થ કાડી ૧ નવકારને કાઉસ્સગ્ન (૮ ઉચ્છવાસ પ્રમાણ) કરે. ત્યારબાદ થઈ એટલે (૧ નવકારને કાઉસ્સગ્ગ પારી) અધિકૃત એક ચિત્ય વા જિન સંબંધી ૧ ય કહેવી. તિ ३ जो अधिकार ॥ * વંવિત્તિ સૂત્ર ભાષ્યાદિમાં કહ્યું નથી, પરતું વૃદ્ધ સંપ્રદાયથી કહેવાય છે, અને તે નમસ્કારમાં અંતર્ગત જાણવું. ૧ સમુદાયમાં વડીલે જેને આદેશ આપેલ હોય તે એક જણ થાય કહે અને બીજા સાંભળે, તેમાં પુરુષની કહેલી થેય ચતુર્વિધ સંઘને સાંભળવી કહ્યું, અને સ્ત્રીએ કહેલી થેય સાધ્વી અને શ્રાવિકા એબેનેજ કન્ધ (એ રીતે દેવવંદના પણ જાણવી).–સંઘાચાર ગાથા ૫૦૦ મી.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy