SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૨૩–૨૪ મુ (શ્રાને ૩-૫-૭ ચૈત્ય૦, ૧૦ મોટી આશાતના) अठ्ठमि चउदसीसु सव्वाइं चेइयाइं सव्वेवि साहुणी 'बंदेयव्वा ઇતિ વચનાત્ આ સાત ચૈત્યવંદને જૂદી જૂદી વિધિએ થાય છે તે વિધિ ચાલુ પ્રણાલિકા પ્રમાણે ગુરુગમથી જાણવા. ગવતર્—િહવે આ ગાથામાં શ્રાવકે કેટલાં ચૈત્યવંદન, કયા વખતે કરવાં તે કહેવાય છે. पडिकमओ गिहिणोवि हु, सगवेला पंचवेल इयरस्स । आसु तिसंझासु अ, होइ तिवेला जहन्त्रेण ॥ ६० ॥ શબ્દાર્થઃ— હિલમો=પ્રતિક્રમણ કરતા(ને) ચરÆ="તરગૃહસ્થને, (પ્રતિ॰ વંદુ=પણ નિશ્ચયથી નહિ કરનાર શ્રાવકને), ગાથાર્થ:—પ્રતિક્રમણ કરતા એવા ગૃહસ્થને પણ ૭ વાર (તિની પેઠે) અથવા ૫ વાર ચૈત્યવંદન કરવું, અને પ્રતિક્રમણ નહિ કરનાર ગૃહસ્થને પ્રતિદિન ત્રણ સંધ્યાકાળની પૂજામાં જઘન્યથી ૩ વાર ચૈત્યવંદના કરવી ॥ ૬૦ u માવાર્થ:—સુગમ છે. વિશેષ એજ કે એ વાર પ્રતિક્રમણ કરનારને ૭, અને એકવાર પ્રતિક્રમણ કરનારને ત્રણ સંધ્યાની પૂજાનાં ૩, સંઘારા પેરિસ સાંભળતાં ૧, અને એક પ્રતિક્રમણનું ૧ મળી ૨૫ ચૈત્યવંદન જાણવાં, અહિં વૈષધ રહિત છૂટા ગૃહસ્થ પારિસિ પોતે ભણાવે નહિ, પરન્તુ મુનિ મહારાજ પાસે સાંભળે એ વિધિ છે. ૧ અષ્ટમી અને ચૌદસ એ બે તિથિએમાં તે સર્વે ચૈત્ય તથા (વડીલ) સાધુએને વાંદવા—તિ અર્થઃ * પ્રભાતના પ્રતિક્રમણમાં ૨ ( જાગવાનું અને પડિક્કમણાનું), ત્રણ સંધ્યાના દેવવંદનનાં ૩, સાંજરે પ્રતિક્રમણનું ૧, અને ૧ સૂતી વખતે મુનિ પાસે સંથારાપેરિસી સાંભળ્યાનું, એમ ૭ ચૈત્યવંદન બે વાર પ્રતિક્રમણ કરનાર છૂટા શ્રાવકને હેાય છે. ૨ એકવાર પ્રતિક્રમણ કરનારને પ્રભાતમાં જાગવા સમયનું અથવા -
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy