SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, તથા ચૈત્યવંદનામાં શાસનદેવના સ્મરણને વિષે (૩૮મા નિમિત્તમાં) તે શાસનદેવ અથવા દેવી સંઘનું વૈયાવૃન્ય કરે, સંઘમાં . શાતિ કરે, અને સમૃષ્ટિ જીવોને સમાધિ કરે એ ૩ હેતુ છે. એ પ્રમાણે સર્વ મળી ૧૨ હેતુ કહ્યા. (ધર્મ સંગ્રહવૃત્તિ તથા યોગશાસ્ત્રની વૃત્તિના આધારે એ ભાવાર્થ કહે છે.) . અવતા-આ ગાથામાં ઉસ્સગ્નના ૧૨ અથવા ૧૬ આગારનું ૧૯ મું દ્વાર કહેવાય છે – अन्नत्थयाइ बारस, आगारा एवमाइया चउरो । अगणी पणिदिछिंदण, वोहीखोभाइ डको अ॥ ५५॥ | શબ્દાર્થ:-ગાથાનુસારે સુગમ છે. નાથાર્થ-અન્નત્થ ઈત્યાદિ ૧૨ આગાર, અને એવભાઈએ હિં એ પદથી ૪ આગાર તે અગ્નિ-પંચેન્દ્રિય છિંદન-બેધિક્ષેભ-અને ડંક એ પ્રમાણે જાણવા. . પપ ભાવાર્થ-અન્નત્થ ઉસિએણથી પ્રારંભીને દિદિસંચાલેહિ સુધીના ૧૨ આગાર તે આ પ્રમાણે– ૧ ઊંચો ધાસ જ છીંક ૭ અધેવાયુ ૧૦ સૂક્ષ્મ કાયકંપ (વાછૂટ) | ૨ નીચે શ્વાસ | પ બગાસું ૮ ભમરી | ૧૧ સૂક્ષ્મ ગ્લેમ (ચારી) | સંચાર ૩ ખાંસી ૬ ઓડકાર , વમન | ૧૨ સૂક્ષ્મ દૃષ્ટિ સં (ઊદવેવાય) એ ૧૨આગારથી એટલે (કાઉસ્સગમાં રાખેલા) અપવાદથી કાઉસ્સગ્નને ભંગ ન થાય, જો એ આગાર રાખ્યા વિના કાઉ સ્સગ્ન કરે તે કુદરતી રીતે થતી એ ૧૨ ક્રિયાઓથી સર્વથા નિષ્ક્રીય એવા કાઉસ્સગને ભંગજ ગણાય. એ ૧૨ આગાર તે એક સ્થાને ઉભા રહેવા આશ્રયિ છે, પરંતુ કાઉસ્સગ્નના નિયત સ્થાનથી ખસીને બીજે સ્થાને જવા છતાં પણ કાઉસ્સગ્ન ચાર,
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy