SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ wwwvvvvvv દ્વારા ૧૯ મું (કાઉસ્સગના ૧૨-૧૬ આગાર) ૫ અખંડ ગણાય તેવા પણ ૪ આગાર મુખ્ય છે તે આ પ્રમાણે ૧ વિજળી દીપક વિગેરે અગ્નિને પ્રકાશ શરીર ઉપર ૫ડવાથી પ્રકાશના અગ્નિ જીવને (શરીરના સ્પર્શથી) નાશ. થાય છે, તે બચાવવાને ચાલુ કાઉસગ્નમાં વસ્ત્ર ઓઢવું પડે, અથવા તો ખસીને અપ્રકાશ સ્થાને જવું પડે તેથી, તેમજ અગ્નિને ઉપદ્રવ જણાવાથી બીજે સ્થાને જવું પડે તે કાઉસ્સગને ભંગ ન થાય, ૨ સ્થાપના અને પિતાની વચગાળે ઉદર વિગેરે પંચેન્દ્રિો સસરા આડા ઉતરતા હોય તે તે છિંદનનું એટલે આડનું નિવારણ કરવા ખસીને અન્ય સ્થાને જતાં કાઉસ્સગ્ન ભંગ ન થાય, ૩ ઘોષિક એટલે ચાર તથા મrg માં કહેલા સારુ શબ્દથી રાજા વિગેરેથી જેમ એટલે સંભ્રમ-ભય-ઉપદ્રવ ઉત્પન્ન થયે ત્યાંથી ખસી અન્ય સ્થાને જવા વિગેરેના કારણથી અપૂર્ણ કાઉસ્સગ્ન પારતાં પણ કાઉસ્સગ્નને ભંગ ન ગણાય, તે વિમારિ આગાર જાણ ૪ પોતાને અથવા પરને (સાધુ વિગેરેને) સીદ દીર્થ એટલે સપે ડંશ દીધો હોય ( અર્થાત સર્પ કરડ હોય છે તો તેવા સમયે (તેના ઉપચાર માટે ) કાઉસ્સગ્ગ પૂર્ણ થયા વિના પારે તો પણ કાઉસગ્ય ભંગ ન ગણાય તે ચંદ્રતા આગાર ૧ અગ્નિના શુદ્ધ (કાચ આદિવડે આંતરા રહિત ) પ્રકાશમાં તેમજ કાચમાંથી ભેદાઈને આવતા પ્રકાશમાં યુક્તિવાદથી અગ્નિજીનો અભાવ વર્તમાન સમયમાં કેટલાક માને છે, પરંતુ માર્ગાનુયાયીઓએ આજ્ઞામાં યુક્તિવાદને આગળ કરી પ્રતિકૂળ પ્રવૃત્તિ ન આચરવી તે અતિ શ્રેયસ્કર છે. ૨ અહિં પંચે છિંદન એટલે પંચેન્દ્રિયનો છેદ અર્થાત વધ એવો અર્થ દેખવામાં નથી. ___3 बोधिकास्तेनकास्तभ्यः क्षोभः संभ्रमः आदिशब्दाद्राजादि મા તે ( ઇતિ આવ૦ નિર્યુક્તિ ગા. ૧૫૧૬ મીની વૃત્તિ )
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy