SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧ર સું. ( ચૈત્યવંદનના ૧૬ અધિકાર ) ૫૯ રહેલા સર્વાં સ્થાપના જિનને એટલે સ`પ્રતિમાઆને વંદના કરી છે. II કૃતિ તૃતીય વિદ્યા: ત્યારબાદ સંપૂર્ણ લાગમ્સમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા ૨૪ જિનેશ્વરાના નામની સ્તવના હાવાથી નામ જિનેશ્વરની વંદનાના અધિકાર છે। તિ ચતુર્થાંધિજા: Il એ પ્રમાણે એ ૪ અધિકારમાં શ્રી જિનેશ્વરના નામ-સ્થાપના દ્રવ્ય-અને ભાવ એ ચારે નિક્ષેપને પશ્ચાનુપૂર્વીએ (ઉલટા ક્રમે) વના કરેલી છે. અવતરણ—આ બે ગાથામાં શેષ રહેલા ૮ અધિકાર કહેછેतिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छ । સત્તમદ્ સુચનાળ, અદ્રુમદ્ સસિદ્ઘઘુરૂ ॥ ૪૪ ૫ तित्थाहिव वीरथुई, नवमे दसमे य उज्जयंत थुई । अट्ठावयाइ इगदिसि, सुदिट्ठिसुरसमरणा चरिमे ॥४५॥ શબ્દા:— તિહુઅણ-ત્રણ ભુવનના વિહરમાણ વિચા થુર્દ=સ્તુતિ તિસ્થાહિવ=તીર્થાધિપ (વ - માન તીના અધિપતિ ) ઉજ્જયંત=ગિરનાર (એટલે શ્રી નેમિનાથ ) અદ્રાવયાઇ=અષ્ટાપદ વિગેરે ઇંગિિસ=અગિરમામાં સુદિદ્ધિ=સમ્યગદ્રષ્ટિ રિમે=છેલ્લા, મામામાં ગાથાર્થ:——પુન: પાંચમા અધિકારમાં ત્રણે ભુવનના સ્થાપના જિનને વંદના કરી છે, છઠ્ઠા અધિકારમાં વિહરમાન જિનેશ્વરાને અન્નત્યના પર્યન્તે ૧ નવકારના કાઉસ્સગ્ગ બાદ અધિકૃત એક જીન વા એક ચૈત્યાદિ સંબંધી પહેલી એક થાય કહેવાય છે તે થાયના પર્યન્ત સુધી છે. એમ શ્રી ધર્મસંગ્રહની વૃત્તિમાં કહ્યું છે. એ રીતે આગળના અધિકાર જે ચૂલિકા સ્તુતિવાળા છે તે સર્વે ચૂલિકા સ્તુતિ સુધીના જાણવા. હું પર્યન્તે કહેવાતી દરેક થાય તે ચૂલિકાસ્તુતિ. પ્રવ॰સારા॰ વૃત્તિમાં સ્પષ્ટ રીતે પર્યન્તવર્તી થાય સુધી ચારે અધિકાર ગણ્યા છે,
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy