SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, www ^^ પાઠમાં ભાવજિનને એટલે તીર્થકર નામકર્મના વિપાકેદયવાળા કેવળજ્ઞાની તીર્થકર ભગવંતે કે જેઓ દેશનાદિ વડે ભવિક જનને ઉદ્ધાર કરતા અને વિહાર વડે પૃથ્વીતલને પવિત્ર કરવા પૂર્વક વિચરતા હોય છે, અથવા વિચરતા હતા તે વખતને અથવા તે અવસ્થાને લક્ષ્યમાં રાખી વંદના કરી છે. જીત પ્રથમrfધાર:// ત્યારબાદ નમુત્થણુંની છેલ્લી સંપૂર્ણ ગાથામાં (જેઅ અઇયા સિદ્ધાથી સતિવિહેણ વંદામિ સુધીમાં) દ્રવ્ય જિનને એટલે પૂર્વને ત્રીજા ભવે નિકાચીન તીર્થંકરનામકર્મ બાંધીને તેના પ્રદેશોદયમાં વર્તતા એવા જે તીર્થકર હજી કેવળજ્ઞાન પૂર્વક ભાવ અરિહંતપણું ( ભાવ તીર્થકપણું) પામ્યા નથી પરનું જેઓ ભવિષ્યમાં પામશે તે વ્યજિન. તેમજ ( ભાવ તીર્થકર પણું પ્રાપ્ત કરીને) જેઓ સિદ્ધિપદને પ્રાપ્ત થયા છે. તે સિદ્ધા વસ્થાવાળા પણ દ્રવ્યજિન કહેવાય છે. એ પ્રમાણે ભાવજિની ઉભય પાવતી અવસ્થા ય બને પ્રકારના વ્યજિનને વંદના કરી છે. એ જ દ્વિતીયાધવાર || ત્યારબાદ અરિહંત ચેક્ષાણુંથી કામિ કાઉસ્સગ્ગ સુધીના સંપૂર્ણ સૂત્રમાં જે ચિત્યમાં ચિત્યવંદના કરવાની છે તે ચિત્યમાં , भूयस्स भाविणो वा, भावस्सिह कारणं तु जं लोए तं दव्वं सव्वन्न, सचेयणाचेयणं बैंति ॥ १ ॥ ( આવશ્કાદિ અનેક ગ્રંથોમાં ). જગતમાં વ્યતીત થયેલા ભાવનું અથવા ભાવિકાળે થનારા ભાવનું જે કારણ (અવસ્થા) તેને સર્વજ્ઞ ભગવત દ્રય કહે છે, અને તે સચિત્ત તથા અચિત્ત બન્ને પ્રકારનું છે. જે ૧ છે એ પ્રમાણે ભાવ તીર્થંકરની બાલ્યાવસ્થાદિ પૂર્વ અવસ્થા તે ભાવી કારણરૂપ દ્રવ્યજિન છે, અને સિદ્ધ અવસ્થા તે ભૂતકારણુપ દ્રવ્ય જિન છે. તથા અહિં અતીત અને અનાગત કાળના દ્રવ્ય જિન તે સર્વે (૧૫ કર્મભૂમિ) ક્ષેત્રના જાણવા, પરન્તુ વર્તમાન કાળના (=ભરતાદિ ૧૦ ક્ષેત્રની અપેક્ષાએ ચાલુ પાંચમા આરામાં) તો પાંચ મહાવિદેહમાં વર્તતા તદ્દભવિક ગૃહસ્થ તિર્થકરે, અને શેષ ૧૦ માં અર્વાન્ તૃતિયભવિક તીર્થકર દ્રવ્યજીન જાણવા. ૨. આ અધિકારને પર્યન્ત ભાગ અરિહંત ચેટ સત્ર ઉપરાન્ત
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy