________________
શ્રી ચૈત્યવંદન ભાષ્ય,
*
*
*
અવતર–આ ગાથામાં કઈ મુકાવડે કયાં સૂત્ર કહેવાય? તે કહે છે– पंचंगो पणिवाओ, थय (थुइ) पाढो होइ जोगमुदाए। वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ॥१८॥
શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે.
નાથાર્થ–પંચાંગી મુદ્રાવડે પ્રણિપાત (નમસ્કાર અથવા ખમાસમણી થાય છે, સ્તવપાઠ (નમુત્થણે આદિ) ગમુદ્રા વડે થાય છે, જિનમુકાવડે વંદનસૂત્ર (અરિહંત ચેઈયાણું આદિ) કહેવાય છે, અને મુક્તાશુક્તિ મુકાવડે પ્રણિધાન સૂત્ર તે જયવીઅરાય આદિ કહેવાય છે કે ૧૮ છે
ભાવાર્થ –નમુત્થણની પહેલાં અને પર્યતે “નમુથુકું ? અને વંદામિ પદ બોલતી વખતે જે નમસ્કાર થાય છે, તે નમસ્કાર પણ પ્રણિપાત સૂત્ર (નમુથુકું) સંબંધિ હોવાથી
પ્રણિપાત કહેવાય છે, અને તે આદિ અન્તને નમસ્કાર પંચાંગી મુદ્રાવડે કરો, અહિં મૂળ મુદ્રા ૩ હોવા છતાં આ પંચાંગી મુદા ઉત્તરમુદ્રા તરીકે હેવાથી સંખ્યા ભેદને વિરોધ ન ગણ, અથવા પ્રણિપાત એટલે ખમાસમણ પણ પંચાંગી મુદ્રાવડે દેવાય છે. અને સ્તવપાઠ (નમુત્થણું બેસીને કહેવાનું હેવાથી) ગમુદ્રા (રૂપ એકજ હસ્તમુદ્રા) વડે કહેવાય છે. તથા અરિહંત ચે–તસ્સ ઉ–અન્નથ્થ-૫ દંડક સૂત્ર (લોગસ્સ આદિ પ સૂત્ર) ઈરિયાવહિયં થાય જોડા એ સર્વ હસ્તની યોગ મુદ્રા અને પગની જિનભદ્રા એ બે મુકાયુક્ત કહેવાં, અને પ્રણિધાન સૂત્ર જે જયવીરાય વિગેરે તે હસ્તની મુક્તાશુક્તિ મુદ્રા તથા
૧ આ પંચાંગ પ્રણિપાત તે ખમાસમણ રૂપ કહેવાય છે તે નહિ.
* એ સંબંધિ વિશેષ ચર્ચા ભાષ્યની અવચૂરિ, પંચાલકજી, તથા પ્રવ૦ સારો વૃત્તિ આદિથી જાણવી.
૨ ઈયપથિકીના તથા સ્તુતિઓના આંતરામાં કાર્યોત્સર્ગ કરતી વખતે તે હાથની કાયોત્સર્ગ મુદ્દાજ રાખવાની હોય છે, કે જે પ્રસિદ્ધ છે.
૩ શ્રી ધર્મસંગ્રહવૃત્તિ વિગેરે.