SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૫ મું (૬ વિગઈનાં ૩૦ નીવિયાતા. ૧૯ નાખીને ઉકાળેલા ઘીની ઉપરની તરી (તર) તે પ ધારત, ઘી, ઉકળતા ધી ઉપર જે ઘીને મેલ તરી આવે છે તે મેલનું નામ પિટ્ટિ, અને આમળાં વિગેરે આષવિ નાખીને પકવેલું -ઉકાળેલું ઘી તે પૂવ છૂત કહેવાય, [એ ઘીનાં પાંચ નીવિયાતાં ( પાંચ પ્રકારનું અવિકૃત ઘી) નાવિમાં કલ્પ.] તથા જે દહીંમાં ભાત મેળવ્યું હોય તે ભાતવાળું દહીં , દહીંનું પાણી કાઢી નાખવાથી રહેલા માવામાં અથવા પાણીવાળા દહીંમાં પણ ખાંડ નાખી વસ્ત્રથી છાણું (ઘસીને ગાવું) હોય તે ફિળિી -શિખંડ, લૂણ (મીઠું) નાખીને મથન કરેલું (હાથથી અડવાળેલું) દહીં તે ત્તવા , વસ્ત્રથી ગાળેલું દહીં તે વસ્ત્ર, અને તે ઘેલમાં વડાં નાખ્યાં હોય તે ઘવતાં, અથવા ઘોલ નાખીને બનાવેલાં વડાં તે પણ ઘાલવડાં કહેવાય, [એ પ્રમાણે દહીંનાં પાંચ નીવિયાતા (=દહીંની પાંચ અવિગઈ) તે નીવિના પચમાં કપે છે.] . ૩૩ ભાવાર્થ-ગાથાને અનુસાર સુગમ છે. વિશેષ એજ કે એ ઘી તથા દહીંનાં નવિયાતાં પણ પ્રાયઃ વેગ વહન કરતા મુનિ મહારાજને તથા શ્રાવકને ઉપધાન સંબંધિ નીવિના પચ્ચ૦ માં ક૯પે, પરંતુ બીજી નાવિમાં ન કલ્પે. અવતરણ—આ ગાથામાં તેલનાં પાંચ અને ગોળનાં પાંચ નીવિયાતાં કહેવાય છે – तिलकुट्टी निब्भंजण, पकतिल पक्कुसहितरिय तिल्लमली। सक्कर गुलवाणय पाय खंड अद्धकढि इरकुरसो ॥३४॥ શબ્દાર્થ—ગાથાર્થ પ્રમાણે સુગમ છે. ' જાથાર્થ-તિલફટી, નિર્ભજન, પકવતેલ, પષધિતરિત, અને તેલની મલી એ તેલનાં પાંચ નવિયાત છે. તથા સાકર, ૧ શાસ્ત્રમાં એને નિવારવાદ કહે છે, માટે લોક ભાષામાં જે દહીનું રાઈતું અથવા દહીંને મઠ કહેવાય છે તે એજ હેય એમ સંભવે છે. અને તેમાં સાંગરી વિગેરે ન નાખ્યું હોય તે પણ નીવિયાનું કહ્યું છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy