SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પ્રત્યાખ્યાન ભાષ્ય, માવાર્થ-ગાથાવત સુગમ છે, પરન્તુ વિશેષ એજ કે જે શ્રાવકેતિવિહાર એકાશન કર્યું હોય તે સચિત્ત આહાર પાણીને ત્યાગ કરવો અને પાણસના આગાર ઉચ્ચરવા, પરંતુ દુવિહારી એકાશનાદિમાં સચિત્તને ત્યાગ ન કર્યો હોય તે પાણસ્સના આગાર ન ઉચ્ચરવા. વતા–પૂર્વ ગાથામાં અચિત્ત જળ પીનારને પાછુસ્સના આગાર ઉશ્ચરાવવા કહ્યા, પરંતુ અચિત્ત જળ ક્યા ક્યા વ્રતમાં કેણે પીવું? તેને નિયમ આ ગાથામાં દર્શાવાય છે– इत्तच्चिय खवणंबिल-निविआइसु फासुयंचिय जलं तु। सहा वि पियंति तहा, पच्चरकंति य तिहाहारं ॥११॥ | શબ્દાર્થ – વિચ=એટલાજ માટે એ જાણુર્ઘ=પ્રાસુક, નિર્જીવ, હેતુથી જ. | અચિત્ત. વU–ઉપવાસ, સાવિ શ્રાવકે પણ નાથાર્થ-એ હેતુથી જ ઉપવાસ આયંબિલ અને નવિ વિગેરેમાં શ્રાવકે પણ વિચનિશ્ચય પ્રાસુક–અચિત્ત જળ પીએ તથા તિવિહારનું પચ્ચખાણ (ઉપવાસાદિકમાં) કરે છે ૧ર છે માવાર્થ-એ હેતુથીજ (એટલે અચિત્તભેજીપણું અને પ્રાસુક-અચિત્ત જળ પીવાનો નિયમ હેવાથી જ) શ્રાવકે પણ ઉપવાસ આયંબિલ અને નીવિ વિગેરેમાં તેમજ (અહિં વિગેરે) શબ્દથી) એકાશન વિગેરેમાં પણ અચિત્તભેજી એવા શ્રાવકે પ્રાસુકજ જળ પીએ અને પ્રાય:–વિશેષથી તિવિહારનું જ પચ્ચખાણ કરે (ઇતિ અવસૂરિ અક્ષરાર્થ) અહિં + અહિં તાત્પર્ય એ છે કે શ્રાવકોએ પણ તેમાં ઉષ્ણ પાણી પીવું, અને પચ્ચખાણ વિશેષતઃ તિવિહાર એકાશનાદિ કરવું, દુવિહાર પચ્ચખાણું ( દુવિહાર એકાશનાદિ ) તે કારણેજ કરવું યોગ્ય છે. તેમજ વ્રતમાં કાચું પાણી ન પીવું. કારણકે મુખ્ય વૃત્તિએ તો ઉત્તમ શ્રાવકે સચિત્તનો સર્વદા ત્યાગ કરવો જોઈએ, તે સંબંધમાં કહ્યું છે કે
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy