SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦. પ્રત્યાખ્યાન ભાષ્ય, જેને પિતાનું આયુષ્ય અલ્પ રહ્યું જાણી શેષ આયુષ્ય સુધી ચારે આહારને ત્યાગ કરવો હોય તો મવરિમં પરામિ - દિવë સાદા ઇત્યાદિ પદેથી ભવચરિમ પચ્ચખાણનું પણ ઉચ્ચારસ્થાન આ પાંચમા ઉચ્ચારસ્થાનમાં અન્તર્ગત છે. ગવતરણ–પચ્ચખાણના પ્રારંભમાં આવતે “ઉગ્ગએ સૂરે અને પર્યતે આવતા સિરઈ) એ શબ્દો (મોટા પચ્ચખાણુના) દરેક પેટા પચ્ચખાણેમાં કહેવા કે નહિ? તે સંબંધિ ઉચ્ચારવિધિ દર્શાવે છે – तह मज्झपच्चखाणे-सु न पिहु सूरुग्गयाइ वोसिरइ। करणविहि उ न भन्नइ, जहावसीआइ बियछंदे ॥९॥ | શબ્દાર્થ – વિદુઃખથફ, જુદાં. | માવતીમg=% આવસિઆ વારવિત્રિકરણવિધિ, ક્રિયા એ » એ પદ વિધિ (પ્રત્યાય કરવાને | વિચ=બીજા વાંદણામાં વિધિ) Tથાર્થ –તથા મધ્યના પચ્ચખાણમાં સૂરે ઇત્યાદિ અને તિર એ પદ જુદાં જુદાં ન કહેવાં જેમ બીજા વંદનમાં આવસિએ” એ પદ બીજીવાર કહેવાતું નથી, તેમ એ (સૂરે ઉગએ અને સિરઈ પદ) પણ વારંવાર ન કહેવાં તે કરણવિધિ (પ્રત્યા- ઉચ્ચરવાને વિધિ)જ એ છે ૯ ભાવાર્થ-દ્વાદશાવર્ત વંદનમાં બીજીવારના વાંદણામાં આવસિઆએ એ પદ ન બોલવું એવી પરંપરા પૂર્વાચા-- ર્યોથી ચાલી આવે છે, તેમ એકાસન-બિઆસ-એકઠાણુંઆયંબિલ-નીવિ અને ઉપવાસ વિગેરે મોટા પચ્ચખાણેના પ્રારંભમાં જ એકવાર સૂરે ૩રપ અથવા ૩જા સૂરે શબ્દ અથાગ્ય બોલવો અને પર્યન્ત એકવાર વિર શબ્દ બોલ, પરન્તુ એ મોટા પચ્ચખાણના આલાવામાં મધ્યમાં આવતા + ૧ અંવરિમાં ત્રણ પ્રકારનું ઉચ્ચાર સ્થાન કહ્યું છે તે સામાન્ય પાંચમા ઉચ્ચારસ્થાનને અંગે સંભવે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy