SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ . પ્રત્યાખ્યાન ભાષ્ય, તથા એ પાંચ ઊચ્ચારસ્થાનેના ૨૧ ભેદ નામપૂર્વક આગબની ગાથામાંજ કહેવાશે. વતરણ–પૂર્વગાથામાં પાંચ સ્થાનને વિષે જે ૧૩-૩-૩૧-૧- ઉચ્ચારભેદ કહ્યા તે નામ પૂર્વક આ ગાથામાં કહેવાય છે नमु पौरिसि सद्दा पुरि-मवढ्ढ अंगुट्ठमाइ अड तेर । निवि विगइं-बिलतिय तिय,दु इगासण एगठाणाई॥७॥ શબ્દાર્થ –ગાથાર્થને અનુસાર સુગમ છે. - નાથાર્થ-નવકારસી-પારસી-સાઈ પરિસી-પુરિમ-અવહઅને અંગુઠ્ઠસહિયે આદિ આઠ એ ૧૩ પ્રકાર (ઉચ્ચાર ભેદ ) પહેલા સ્થાનમાં છે. તથા નીવિ, વિગઈ, અને આયંબિલ એ ૩ બીજા સ્થાનમાં છે, તથા [ટુ (માસ)= 3બિયાસણું એકાસણું અને એકઠાણું એ ૩ પ્રકાર ત્રીજા સ્થાનમાં છે, [ અને ચોથા તથા પાંચમા સ્થાનમાં તો પૂર્વે કહેલો પાણ સ્મને અને દેશાવકાશિકને જ એકેક પ્રકાર છે એમ અધ્યાહારથી સમજવું ] . ૭ છે - ભાવાર્થ–પહેલા વિભાગમાં (એકાશનાદિ પ્રસંગે ) નમુ- કારસહિયંનું અથવા પિરિસીનું યાવત અવનું એમ પાંચ પ્રકારમાંથી કેઈપણ એક પ્રકારનું અદ્ધાપચ્ચખાણ ઉચ્ચરાવાય છે અને એજ અદ્ધાપચ્ચખાણના શબ્દ સાથે જોડવામાં આવતું અંગુઠ્ઠ સહિયં અથવા મુઠ્ઠિસહિયં ઇત્યાદિ ૮ પ્રકારમાંથી કેઈપણ એક પ્રકારનું સંકેત પચ્ચખાણ પણ ઉચ્ચરાવવામાં આવે છે, માટે એ બેને ભેગો એકજ આલા ઉચ્ચારપાઠ ૧૩ શબ્દના ફેરફારવાળો થવાથી પહેલું ઉચ્ચારસ્થાન એ રીતે ૧૩ પ્રકારનું ગણાય છે,
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy